________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જેતિ
द्वेष करवायी जरा मात्र आत्महित थतुं नथी.
દ્વેષ કરવાથી કંઈ અન્યનું ભલું થઈ શકતું નથી તેમ હષ કરવાથી કંઈ પિતાના આત્માનું પણ ભલું થઈ શકતું નથી. ત્યારે શા માટે હદયમા ઠેષના વિચારો પ્રગટાવવાં જોઈએ ? શ્રી શ્રી પાલનપતિપર ધવળશેઠે દ્વેષ કર્યો. શ્રીપાલને દુઃખ દેવા અનેક પ્રપંચે કર્યા. શ્રીપાલને મારવા માટે દેડ. અંતે ખાડો ખોદે તે પડે તેની પેઠે ધવળશેઠનું મૃત્યુ થયું. અજ્ઞાનદ શાતઃ મનુષ્ય દ્વેષને વિચાર કરે છે. પણ જ્ઞાનદશા થાય તે માલુમ પડે છે કે સર્વ જી પિતપતાના કર્મ પ્રમાણે સુખ દુઃખે ભગવે છે. તેમાં અન્ય જીવતે નિમિત્ત માત્ર છે તે હું કેમ અન્યના ઉપર દ્વેષ કરૂં. અન્યના ઉપર ટૅપ કરતાં કોઈને કદા આત્મહિત થયું નથી. અને થનાર નથી. કદાપિ દ્વેષનાગે અન્યના પ્રાણાદિકનો નાશ કરી શકાય તે પણ તેથી શું પિતાને કંઈ ફાયદો થાય છે ! અલબત કહેવું પડશે કે કંઈ પણ ફાયદા થતું નથી. એમ તે જરૂર સમજવાનું છે કે આત્મા જે શુદ્ધ પરિણતિમાં છે. તે આત્માનું ભૂડું અચ કદી કરી શકનાર નથી. આત્મા જે શ્રેષના વિચાર કરશે તે આત્મા જ પિતે પિતાને શત્રુ છે. અનાદિકાળથી આત્મા જ પિતે દેષનાગે પિતાને શત્રુ બન્યા છે. હજી પણ જે શ્રેષના અશુભ વિચારોને ત્યાગ નહીં કરે તે પિતાને શત્રુ પોતેજ છે. મનુષ્યના હૃદયમાં રહેનાર મોટામાં મોટે પદેષ છે આકાશનું પુપ થાય. ખરના મસ્તકે શૃંગ ઉત્પન્ન થાય તે શ્રેષથી મુક્તિ થાય. દ્વેષથી આત્માના જ્ઞાનાદિક ગુણ પ્રગટ્યા હોય છે. તે પણ ક્ષય પામે છે. શ્રેષના અનેક પ્રકાર છે. તેમાં મુખ્ય ભેદ ગણાવે છે.
द्वेषना वे भेद छे. १ प्रशस्य द्वेष अने अप्रशस्य द्वेप.
૮ અપ્રશરય છેષ કરતાં પ્રશસ્ય ઠેષ શ્રેષ્ઠ છે. અપ્રશસ્ય હેપથી જીવ ઉચ્ચ ગતિને પામી શકતો નથી. પ્રથમ તે “અપ્ર
For Private And Personal Use Only