________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
શ્રી પરમાત્મ ન્યાતિ:
છે તેમ તેમ સ્વ અને પરદર્શનના અનેક પન્થામાં પણ દ્વેષભાવ ઉત્પન્ન થતા નથી. જે જીવ યથાર્થ તત્ત્વજ્ઞાન સમજતા નથી તે દ્વેષ ધારણ કરે છે. માટે ભવ્ય !!! સમજકે, આગળની ઉચ્ચકોટીપર જતાં અન્ય દેવગુરૂપર દ્વેષ રહેતા નથી માટે તે તે દશાના હેતુ એની ત્હારામાં ન્યૂનતા હૈય તે તે પરિપૂર્ણ કરવા માટે સદ્ગુરૂ સમાગમ અને સિદ્ધાંતનુ' સૂક્ષ્મદ્રષ્ટિથી મનન કર, ઇષ્યા, અદે ખાઇ, આદિ દેાષાના નાશ થતાં ‘ પરમાત્મા ’ ના ચરણનુ અનુ કરણ કર્યું કહેવાય છે. શુદ્ધાત્માપ્તિની ભાવના જ્યાં ત્યાં હતાં ફરતાં, ખાતાં, પીતાં, ઉઠતાં, મેસતાં, ધારણ કરવાથી દ્વેષના એક્દમ નાશ થાય છે. આવું સામર્થ્ય, પ્રત્યેકના આત્મામાં છે. તે શા માટે ન પ્રગટાવવું જોઇએ? દેષપર પ્યાર છે કે આત્મા ઉપર પ્યાર છે? જો આત્માપર પ્રીતિ હોય તે હુવે દ્વેષના વિચાર પ્રતિજ્ઞા પૂર્વક છાડી દે, આજથી હવે હું દ્વેષના વિચારાને કદી સેવીશ નહીં એમ નિશ્ચય કર. ગમે તેવા સંયેગામાં દ્વેષના વિચા ાની ધુણીથી ગુરૂપ ચિત્રશાલા મેલી થત્રા દેવી નહીં, માની ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત કસ્વામાં દ્વેષ વિઘ્નકારક જાણી ક્ષણે ક્ષણે તેનેા નાશ કરવા અન્તરના ઉપયેગે વર્તવું, ખરેખર આ પ્રમાણે પ્રવૃત્તિ કરનારનું જીવન પ્રતિદિન સુધરતું જાય છે આભાનુ જીવન ઉચ્ચ કરવું હોય તે। દ્વેષના વિચારેને મનમાં પ્રગટ થતાં જ વારવા, આત્માની સહજાનંદની ખુમારીના આસ્વાદ લેવા હોય તે દેષરૂપ રાક્ષસને હૃદયથી દૂર કરી. આત્માના સામર્થ્યથી અન્તાત્મ પ્રદેશમાં ઉતરતાં દ્વેષના વિવિધ સસ્કારીના નાશ થાય છે, સામ્યાવસ્થાનુ સેવન કરતાં આત્માના પ્રદેશેથી રાગ અને દ્વેષ દૂર હેઠે છે.
મા
समभाव.
સમભાવમાં રહેતાં રાગદ્વેષના નાશ થાય છે. અનતભવા પાજિત કર્મ પણ સમભાવથી અન્તર્મુહૂર્તમાં નાશ પામે છે, સમભાવની મહત્વતા સર્વ વિદ્વાના એક અવાજે કબુલ કરે છે.
For Private And Personal Use Only