________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૪૩૪
શ્રી પરમાત્મ જાતિઃ શ્રી સદગુરૂ–હે વિનેય વિમલશિષ્ય ! હારો પ્રશ્ન શુભ છે, હારી જિજ્ઞાસા તીવ્ર છે. આત્માને અનુભવ થાય અને મનની સ્થિરતા થાય તે આત્મામાંથી સહજ સુખની ખુમારી પ્રગટી નીકળે છે. અને તેની ઘેન અદ્દભૂત રહે છે. અનુભવામૃત ખુમા રીને સ્વાદ લેતાં બાહ્યવસ્તુ ઉપરથી વૈયિક રાગ દૂર થઈ જાય છે. જેમ બીલાડને દૂધને સ્વાદ માલુમ પડતાં લાકીને માર પડે છે તે પણ દૂધને છેડતી નથી. તેમ આત્માના સુખની ખુમારી પ્રગટતાં બાહ્યવસ્તુમાં કિંચિત્ પણ સુખ ભાસતું નથી. અનેક પ્રકારનાં દુઃખો પડતાં પણ આત્મા અનુભવેલાં સુખને મેળવવા અંતરમાં જ રાગ ધારણ કરે છે. તન, ધન, સ્વજન આદિ તરફ લક્ષ્ય ન રાખતાં જ્ઞાની અન્તર પ્રદેશમાં જ સુખના અનુભવથી મહાલે છે. માટે આમ સુખની ખુમારી મેળવવા પ્ર યત્ન કરે. એકવાર આત્મસુખની ખુમારી પ્રગટી તે પછી અનાચાસે પર વસ્તુમાંથી રાગ છૂટશે, અને “આત્મા” પિતાનું “પરમાત્મપદ પામી અનંતસુખ મંગલમાલા પામે.
પરમાત્મામાં, નથી. દ્વેષને સર્વથા પ્રકારે ક્ષય કરીને જે પરમાત્મા થયા છે એવા પરમાત્મામાં દ્વેષ શી રીતે હેઈ શકે ? પરમાત્મા અનંત સુખનું ધામ છે તેજ પિતાને “આત્મા” છે. પણ “પરમાત્મા ની પેઠે દ્વેષ શત્રુને જય કરવું જોઈએ. ज्यां मुधी द्वेष छे, त्यां सुधी जगत्मांना जीवोपर
રાગુચુદ્ધિ જ છે. દ્વેષથી આખું જગત્ ઘેરાયેલું છે. દ્વેષને ત્યાગ કરતાં સર્વ જે આત્માના મિત્ર બને છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં દ્વેષને એક લેશ ભાગ છે ત્યાં સુધી તે સર્વ જીવે પર મિત્રબુદ્ધિ શખી શકતા નથી. અને જગતના છે પણ તેના પર મિત્રબુદ્ધિ રાખી શકતા નથી. દ્વેષ દેષ નાશ જતાં જગના પર કાર
For Private And Personal Use Only