________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૪૩૩
પરમાં નથી જડ છે તે જડ છે અને આમા તે આત્મા છે એમ આન્તરિક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કંચન અને પત્થરને સમાનભાવથી જોવાય છે. આખા જગત્ ઉપર કુંટુંબની પેઠે પ્રેમ રહે છે. કેઈનું બુરૂ કરવાને મનમાં વિચાર થતો નથી. કંઈક અન્તરમાં સત્યસુખ અનુભવાય છે. બાહ્યસૃષ્ટિની લીલાની પેલી પાર અન્તરિક આત્મસૃષ્ટિમાં મનોવૃત્તિ જતી હોય તે ભાસ થાય છે. રાગની મારા મારીમાં ચિત્તવૃત્તિને પ્રેમ થતું નથી. પર વસ્તુમાં ચિત્ત વૃત્તિ જતી નથી ઈત્યાદિ ગુણોને પ્રકાશ થતે અનુભવાય છે. રાગ નષ્ટ થતાં કર્મનું બિલકુલ - નરમ પડે છે. રાગને નાશ કરવાથી “વીતરાગના પદને સહેજે પ્રાપ્ત કરી શકાય છે, परमात्मामा राग नथी, एम बोलवा मात्रथी
कंइ आपणुं भलुं यतुं नथी પરમાત્મામાં રાગ નથી, વાંચ્યું, જાણ્યું, અનુભવ્યું, શ્રદ્ધા કરી, પણ તેટલું કાર્ય કરી કંઈ બેસી રહેવાનું નથી પણ રાગને સર્વથા પ્રકાર નાશ કરવા પ્રયત્ન કરે જોઈએ. રાગવૃત્તિને નાશ કરતાં આત્મા પણ પરમાત્મા સમાન સિદ્ધ પદ પામે છે. પરમા ત્મામાં રાગદેષ નથી તે શું આપણે રાગને હૃદયમાં રાખે જોઈએ ? અલબત કદી રાખવું જોઈએ નહીં, હું દેહાદિસ્વરૂપ ત્રણકાલમાં નથી. દેડ, સ્ત્રી, પુત્ર, શિષ્ય, ભક્તાદિ પુરૂષે મારા નથી શુદ્ધ સહજ સ્વરૂપ અવિનાશી હું “આત્મા” છું. આવી નિશ્ચયભાવના હૃદયમાં ધારીને પ્રભુના અલક્ષ્ય પથમાં ક્ષણે ક્ષણે અવસ્થિતિ કરવાથી સર્વથા રાગને નાશ થતાં આત્માની જ્ઞાનાદિ અનંત. શક્તિ પ્રગટી નીકળશે.
વિમલભાઈ—હે સદગુરે ! પરવસ્તુમાંથી રાગ છૂટે તે શુદ્ધસ્વરૂપને રાગ થાય, સ્વસ્વરૂપ ઉપર પ્રીતિ થાય તે સ્વયમેવ પવતુપરથી રાગ દૂર થાય તે માટે એ સત્ય ઉપાય બતાવે કે સ્વરૂપ વિના પણ વસ્તુમાં રાગ થાય નહીં.
પપ
For Private And Personal Use Only