________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧
જ,
છ,
. (ક,
શી પરમાત્મ જ્યોતિ: शुं हुं राचे मित्र वृन्दमां, अंते तो न्यारा थावं. ६ शुं हुं राचुं स्वजनकुळथी, अंते कोइ न छे वेली. शुं हुं राचुं मात जनकमां, जूदां वखत वहे छेली. ७ शुं हुं राचं शिष्यवर्गमां, तेथी चेतन छे न्यारो. शुं हुं राचुं चमत्कारमां, अंते चेतन छ प्यारो ८ शुं हुं राचुं बाह्य भावमा, कांइ न अंते सुख थातुं बुद्धिसागर ज्ञानदिवाकर, पामे साचुं परखातुं. ९
रागथी ज्ञाननु आच्छादन थाय छे. પરવસ્તુમાં રાગ થવાથી જ્ઞાનને ઉપગ મંદ થતો જાય છે. અને જ્ઞાનને ઉપગ મંદ થવાથી સ્વભાન રહેતું નથી. આત્મા શુન્યદશા જે થઈ જાય છે. રાગથી હિંસા થાય છે. રાગથી અસત્ય વદાય છે. રાગથી કપટ વિશ્વાસઘાત વગેરે અઘાર કૃ થાય છે. રાગને નાશ કરવા માટે આત્માના શુધેપગની જાગૃતિ કરવી જોઈએ.
आत्माना उपयोगथी रागदशा टळे छे. આત્મા સ્વશુદ્ધ ઉપગમાં રહીને રાગદશાને નાશ કરી શકે છે. મરૂદેવ: માતાએ શુધ્ધ પગ પામી રાગને ત્વરિતનાશ કર્યો. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે આત્માના ઉપયોગમાં રહી રાગ ના ઘરમાં રહીને પણ રાગને નાશ કર્યો, જંબુસ્વામી અને મ્યુ. લિભદ્ર પણ આત્માના ઉપયોગથી પર જડ વસ્તુને રાગ પરિ. હ. આષાઢાચાર્ય અને આદ્રકુમારે પણ આત્માના ઉપયોગથી સ્ત્રીને રાગ પરિહર્યો, અનેક તીર્થકરોએ પણ આત્માને શુદધે. પગ પામી રાગદશાને નાશ કર્યો આત્માના જ્ઞાનથી સત્ય વિવેક પ્રગટે છે તેથી ક્ષણિક હેય વસ્તુઓ પર રાગ રહેતું નથી. રાગ એ આત્માને ધર્મ નથી એમ જ્ઞાનથી જાણી શકાય છે. અને તેથી રાગને નાશ કરી શકાય છે. જ્ઞાની અન્તર્મુહૂર્તમાં રાગને સર્વથા ક્ષય કરી શકે છે, રાગ ક્ષીણ સ્વભાવવાળો છે,
For Private And Personal Use Only