________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
શ્રી પરમાત્મ ચૈાતિ
ખાઉ
માનદ મળતા નથી. તે કેમ ધનાદિકવસ્તુપર રાગ કરૂ, પોતાના શરીરપર રાગ કરતાં વિચારવું કે શરીરના રાગથી હું છું. દેહાધ્યાસવૃદ્ધિ પામે છે. શરીર સદાકાળ રહેવાનું નથી તે તેપર રાગ કેમ કરવા જોઇએ, વાડીગાડીમાં રાગ થાય તે તેજ સમયે રાગના નાશ કરે તેવા મનમાં વિચારેા કરવા, સર્વ સાંસા રીક જડ વસ્તુઓ ક્ષણિક આનદમાં નિમિત્ત કારણ છે પણુ તેની ક્ષણિકતા છે તેથી તેના ઉપર પણ રાગ કરવા ઘટતાનથી મેાજમા મારવામાં પણ રાગ ધારણ કરવા ચેાગ્ય નથી, કારણ કે મેાજ સદાકાળ રહેવાની નથી. જે વસ્તુમાં રાગ થાય છે તે વસ્તુથી પરભવમાં પણ બંધાવાનુ થાય છે.
જે જે સમયે જે જે ક્ષેત્રમાં જે જે ભાવે રાગ પ્રગટવાનુ કારણ મળે ત્યારે આત્માનાશુદ્ધવરૂપના ઉપયોગ લાવવા, તેમાં જ તે પ્રસંગે રાગ કરાવનારી વસ્તુઓની ક્ષણિકતા વિશેષતઃ ચિ‘તવવી.
॥ રૂ વસ્તુમાં રાખું, ॥
शुं राचुं हुं ललना तनुमां, गंदी छेत्रींनी काया; शुं राचुं हुं धनसत्तामां, जूठी छे तेनी माया. शुं राचुं हुं वाडीमांहि, वाडीनी छे नश्वरता. जे जन जेमां राचे प्रेमे, तेमां ते जन अवतरता. शुं हुं राचं शरीर मांहि, शरीर पण जुदुं थातुं, शुं हुं राचं मोजमजामां, तेमां सुख न परखातुं.
शुं हुं राचुं मिष्ट जमणमां, मिष्ट जमण विष्टा थाती. ૐૐ
शुं हुं राचुं स्नान कृत्यमां, शरीर शोभा करमाती. ४
शुं हुं राचं युवापणामां, चार घडीनुं चांदरं. शुं हुं राचुं रमत गमतमां, परभव जातां नहि शरणुं . ५ शुं हुं राचं हवादवामां हवादवा मूकी जावं.
For Private And Personal Use Only