________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૪૯
મસ્વામિના અત્યંત રાગ થયા તેટલેાજ પરવસ્તુપરથી તેમના રાગ છૂટ. અને પ્રશસ્યપણે શ્રી મહાવીરસ્વામી ઉપર રાગ થયે તેથી આતે કેવલજ્ઞાન પામ્યા. જડવસ્તુપર અપ્રશસ્ય અન તગુણુ હાય છે તે રાગના નાશ થાય છે ત્યારે પ્રશસ્ય ધમાદિક વસ્તુપર અન’તગુણ પ્રશસ્યરાગ થાય છે. પ્રશસ્યરાગના નાશ માટે વીતરાગ દશામાં રમણતા કરવી, સામાન્યતઃ જોતાં રાગજ ભવપર'પરાનુ` કારણ છે, શ્રી દેવચંદ્રજી મહારાજ પણ કહે છે કે. प्रीति अनंति पर थकी, जे तोडे हो ते जोडे एह परमपुरुषथी रागता, एक तन्त्रता हो दाखी गुणगेह. प्रभुजीने अवलंबतां, निज प्रभुताहो मगटे गुणराशि; देवचंद्रनी सेवना, आपे मुज हो अविचल सुखवास.
મ.
મ.
પર જડ વસ્તુથી જે જન પ્રીતિ તાડે છે તેજ પેાતાના સ્વરૂપમાં પ્રીતિ જોડે છે, ‘ પરમપુરૂષ ’ વીતરાગથી જે પ્રશસ્યરાગ કરવા. તે પ્રભુની સાથે ઐકયતા કરાવી આવે છે. સારાંશકે પરવસ્તુથી રાગ પરિહરતાં સ્વશુદ્ધસ્વરૂપને રાગ પ્રગટે છે. વ્યવહારથી પ્રશસ્યાગે પ્રભુનુ અવલખન કરતાં આત્મા અનુક્રમે
પરમાત્મા થાય છે. અત્ય‘ત પ્રશસ્યરાગથી પ્રભુની તથા ગુરૂની ભક્તિ કરતાં જે આન થાય છે તે આનદ ખરેખર પરમાત્મત્વ પ્રગટાવી શકે છે. પ્રશસ્યકષાયથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. અપ્રશસ્યકષાય કરતાં પ્રશસ્યરાગ અનંત ગુણુ શ્રેષ્ઠ છે,
रागने नाश करवाना उपायो.
For Private And Personal Use Only
સ્ત્રીપર રાગ થતાં સ્રીના શરીરની અસારતા ચિ'તવવી. ક્ષણિક સ્રીના શરીરના રાગથી મ્હારૂં કઈ કાર્ય સરતું નથી. સત્ય આનંદ પ્રાપ્ત થતા નથી એમ ભાવના કરી દઢ સકલ્પ કરવા કે હવેથી હું સ્ત્રીમાં રાગથી ખંધાઇશ નહીં. પુત્રપર રાગ થતાં પુત્રના શરીરની ક્ષણિક નશ્વરતા ચિતવવી, ધન ધાન્યાક્રિકગર રાગ થતાં ચિતવવું કે તેમાં રાગ કરવાથી મ્હને કઈ સત્ય