________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--- -
. શ્રી પરમાત્મ
તિ:
નિદ્રાનું સેવન કરવું તે આળસુનું લક્ષણ છે. નિદ્રાથી સાંસારિક તથા ધાર્મિક કૃ થઈ શકતાં નથી. હું જેમ બને તેમ નિદ્રા ને ક્ષય કરીશ. નિદ્રાના તાબામાં નહિ રહે, આ પ્રમાણે દઢસંક૫ કરી નિદ્રાને જય કરવા પ્રવૃત્તિ કરવી. અને નિદ્રાને સર્વ. થા ક્ષય થશે અને તેથી આત્મા પણ પરમાત્માની પેઠે નિદ્રા દોષ મુક્ત થવાથી પરમાત્મરૂપ થઈ અનંત સુખને ભોક્તા થશે.
પરાત્મામાં, રાજ લેખ નથી. સર્વથા પ્રકારે રાગને પરમાત્માએ નાશ કયા છે. સંસારનું મૂળ રાગ છે. પરવસ્તુના રાગથી જીવ સ્વશુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતો નથી. સર્વ સંસારના છ પર રાગની પ્રબલ સત્તા વ્યાપી રહી છે, કોઈ વિરલને રાગના પાશમાંથી છૂટે છે, રાગના અનેક ભેદ છે, “દષ્ટિરાગ” “નેહરાગ” અને “કામરાગ” આ ત્રણ પણું રાગના ભેદે છે, રાગીછવ પરપુગલ વરમાં અહં અને મમત્વ બુદ્ધિ ક૯પે છે, સ્ત્રી, ધન, પુત્ર, ધન, વાણી કાયા, સ્વજનપરિવાર, રાજ્ય, ક્ષેત્ર, વસ્ત્ર, ભોજ્યપદાર્થ આદિને પિતાનાં માની રંગાય છે, મુંઝાય છે. ઈષ્ટ પરવસ્તુઓને દેખી ખુશ થાય છે. મેટામોટા મુનિવરેને પણ ગુણસ્થાનક નિઃસરણિથી રાગ હેઠળ પાડી દે છે, રાગથી જીવ, કૃત્યને અકૃત્ય સમજે છે, ધર્મને અધર્મ સમજે છે, અને અધર્મને ધર્મ સમજે છે, શત્રુને મિત્ર સમજે છે, અને મિત્રને શત્રુ સમજે છે. ક્ષણિક વસ્તુમાં રાગથી છવ લેભાઈને તે વસ્તુની પ્રાપ્તિ માટે તન, મનને નાશ કરે છે, રાગના ઉદયથી જીવે હસે છે, હિંસા કરે છે, જૂઠું બેલે છે, ચોરી કરે છે. પરસ્ત્રી ભગવે છે, પરવસ્તુને ગ્રહણ કરે છે. વિશ્વાસઘાત કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, રાગના લીધે જીવ ઉસૂત્ર ભાષણ કરે છે, અનાદિકાળથી જીવને પરિભ્રમણ કરાવનારજ રાગ છે.
જીવનચંદ્ર કહે છે–હે સદ્ગો, અહે રાગની આવી દશા છે!!! જ્યારે રાગની આવી પ્રબલ શક્તિ છે ત્યારે તે શી રીતે જીતી શકાય? તેના ઉપાયે કૃપા કરીને બતાવશે.
For Private And Personal Use Only