________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રી પરમાત્મ જાતિઃ परमात्माए, निद्रानो सर्वथा क्षय कर्यों छे.
પરમાત્મામાં નિદ્રા નથી, નિદ્રાથી આત્માના ઉપગનું આચ્છાદન થાય છે. નિદ્રાથી સ્વ અને પરનું ભાન રહેતું નથી. નિદ્રાથી કર્મ બંધાય છે. નિદ્રાના સકલ ભેદને ક્ષય થવાથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. સર્વ સંસારિ જી નિદ્રાના પંજામાં ફસાયા છે. અનાદિકાળથી લાગેલી એવી નિદ્રાને જેણે ક્ષય કર્યો છે એવા પરમાત્માને કટીવાર વંદના થાઓ, જ્ઞાનધ્યાન અને વૈરાગ્યથી નિદ્રાને નાશ થાય છે. જે જે મહાત્માઓ મુક્તિપદને પામ્યા છે તેઓએ જ્ઞાનધ્યાનથી નિદ્રાને ઉછેદ કર્યો છે. આત્મધ્યાનમાં તીવ્ર પ્રવૃત્તિ કરતાં અન્તર્મહતમાં નિદ્રાને સર્વથા ક્ષય થઈ શકે છે. નિદ્રા ધારૂ ખી છે એમ જ્ઞાનિ પુરૂ કહે છે તે સત્ય છે. નિદ્રાથી ત્રણકાલમાં કેઈના આત્માની ઉન્નતિ થઈ નથી અને થવાની નથી. નિદ્રાથી ત્રણકાલમાં કોઇને મુક્તિ મળી નથી અને મળનાર પણ નથી, આત્મા ખરેખર વિચારે તે સ્વશુદ્ધસ્વરૂપ મેળવવામાં વિઘ કરનાર નિદ્રાને ક્ષય કરી શકે, આપણે પણ પરમાત્માના પગલે ચાલી આત્મસામર્થ્ય ફેરવી નિદ્રાને ક્ષય કર જોઈએ. નિદ્રાક્ષય સ્વભાવવાળી છે જેને અ૫ક્ષય થાય છે. તેને સૂરછાદક વાદળથી પેઠે સર્વથા ક્ષય થઈ શકે છે. આત્માની આગળ વિચારીએ તે નિદ્રાનું કંઈ પણ જેર નથી. ખરેખર આત્મા તીવ્ર ઉપયેગી બન્યું નથી તેથી નિદ્રાના તાબામાં અનંત જન્મમરણની પરંપરાને અનુભવે છે. નિદ્રાને એકદમ નાશ થત નથી. પણ જેમ જેમ આત્માના સ્વરૂપમાં ચલ મજીઠની પિઠે રંગાવવું થાય છે તેમ તેમ નિદ્રા ક્ષય પામતી જાય છે. પરમામામાં નિદ્રા નથી, નિદ્રા નથી. એમ વારંવાર ફેનેગ્રાફની પેઠે બેલવામાં આવે પણ જ્યાં સુધી નિદ્રાએ દુઃખ દેનારી છે એમ જાણે તેને નાશ કરવા પ્રયત્ન કર્યો નથી ત્યાં સુધી ફક્ત શુક પાઠ જાણ. જ્યારે નિદ્રાથી આત્માની શક્તિનું આવરણ થાય છે ત્યારે શા માટે નિદ્રામાં પડી રહેવું જોઈએ ? ખરેખર અત્યંત
૫૪
For Private And Personal Use Only