________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી પરમાત્મા તિ: ને સમાગમ કરે જઈએ, અજ્ઞાનને નાશ કરનાર શ્રી સદ્ગુરૂને સત્પષે વારંવાર નમસ્કાર કરે છે.
.. અજ્ઞાનાતકારિવાના, જ્ઞાની રાઝાયા नेत्रमुन्मिलितं येन, तस्मै श्री गुरवेनमः
અજ્ઞાનરૂપતિમિરાંનાં જેણે જ્ઞાનાંજન શલાકાવડે નેત્ર ઉઘાડયાં તે સદ્દગુરૂને નમસ્કાર થાઓ. આ લેકમાં જ્ઞાનઅર્પનાર
શ્રી સદ્દગુરૂની અપૂર્વ મહત્તા જણાવી છે. જે જે માર્ગે સાધકાવસ્થામાં પરમાત્માઓ ચાલ્યા હતા તે તે માર્ગે જિજ્ઞાસુઓએ પ્રવૃત્તિ કરવી. અજ્ઞાનને નાશ કરવા. સશાસ્ત્ર અને જ્ઞાનપુરૂને સમાગમ જ મુખ્ય ઉપાય છે. જેમ જેમ અજ્ઞાનને નાશ થશે તેમ જેમ ઉચ્ચકોટીમાં પ્રવેશ થતો જશે અજ્ઞાનને નાશ થતાં કેવલજ્ઞાન પ્રગટ થશે સર્વજ્ઞાનમય હું આત્મામાં વસ્ય છું, ફક્ત તે તેજ્ઞાનના આવરણનો નાશ થાય છે તે સદુપાયે આદરવા જોઈએ. પ્રતિદિન કંઈક આત્મજ્ઞાનનું વિશેષ સ્વરૂપ પ્રાપ્ત થાય તેમ પ્રવૃ. ત્તિ કરવી, આત્મા પુરૂષાર્થ કરે તે અજ્ઞાનને પડદે ધ્યાનરૂપ તરવારથી ચીરી નાંખે અને કેવલજ્ઞાન પ્રગટાવી શકે. જ્યારે ત્યારે પણ આત્મામાં કેવલજ્ઞાન પ્રગટાવવું છે અજ્ઞાનને નાશ કરે છે તે શા માટે આત્મપુરૂષાર્થ ત્યજ જોઈએ. ? આત્મપુરૂષાર્થને આદરી અજ્ઞાનને નાશ કરી જ્ઞાન પ્રાપ્ત કરવું. परमात्मा, सर्व प्रकारना अविरतिषणाथी मूकाया छे.
અવિરતિ દેષને નાશ કરીને પરમાત્મા થાય છે તેમનામાં અવિરતિપણું ક્યાંથી હોય ! અવિરતિત્વને નાશ થવાથી આત્માને સ્થિરતા ગુણ પ્રગટે છે, અવિરતિને નાશ થવાથી ચારિત્રગુણ પ્રગટે છે. જેમ જેમ કષાયને નાશ થાય છે. તેમ તેમ વિરતિ પણું ખીલતું જાય છે. ભગવાને સંપૂર્ણ અવિરતિપણને નાશ કર્યો તેથી તે પરમાત્મા થયા. વ્યવહારનયથી શ્રાવકનાં બાર વત
For Private And Personal Use Only