________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી પરમાત્મ ખ્યાતિ:
જરા
વહન કરે છે. અજ્ઞાની અનેક જીવાના ઘાત કરે છે, અધર્મને ધર્મ માને છે, સંસારને મુક્તિ માને છે, અજ્ઞાની જન્મ, અને મરણનુ' યથાર્થ શું કારણ છે તે સમજી શકતા નથી તે તેને નાશ તે શી રીતે કરે, અજ્ઞાનનીજ શક્તિથી જીવ ચારાશી લક્ષજીવયેાનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે, અનતિવાર અજ પર્યંત સંસારમાં પરિભ્રમણ થયુ તેનું કારણ પણ અજ્ઞાન છે. વીતરાગનાં વચને સાંભળ્યાવિના તથા તેની શ્રદ્ધાવિના સમ્યગ્ જ્ઞાન પ્રગટતું નથી, સર્વ દોષાનુ મુખ્ય કારણ અજ્ઞાન છે. અજ્ઞાન રૂપ અધકાર પૃથ્વીમાં ફેલાય છે, ત્યારે અન્ય દોષાના પણ પ્રચાર થાય છે, અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવા ખદુકા, તાપગ ળાએ પણ સમર્થ નથી, ફક્ત અજ્ઞાનને નાશ કરવા માટે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઇએ. જગમાં મહા પાપ કમાને અજ્ઞાની કરે છે, અજ્ઞાનના ઉપર દ્વેષ કરવાથી વા અજ્ઞાનને ત્રણ ચાર ગાા ભાંડવાથી કઈ અજ્ઞાન જતું રહેતું નથી. કિંતુ જ્યારે સ્યાદ્વાદવાણીનું મનન થાય છે ત્યારે અજ્ઞાનને નાશ થાય છે અજ્ઞાન ખાટુ છે. મ્હારે અજ્ઞાનની ખપ નથી એટલે વિચાર કરીને બેસી રહેવાથી કઈ અજ્ઞાન નાશ પામવાનું નથી, પણ અજ્ઞાનના નાશ સારૂ સિદ્ધાંતાનું શ્રવણ, વાચન, મનન થવું જોઈએ. પર માત્મામાં અજ્ઞાન નથી, એમ હારવાર ગેાખી ગયા, તેથી શું થયું'. અજ્ઞાનને નાશ જે ઉપાયાથી પરમાત્માએ કર્યા તે ઉપા ચેને સેવવામાં આવે તે પરમાત્મામાં અજ્ઞાન નથી, એમ ખાલવાની સાર્થકતા થાય, પરમાત્મામાં અજ્ઞાન નથી એમ ખેલનાર આપણે છીએ તે આપણામાં અજ્ઞાન રહેવું કેમ જોઈએ ? અજ્ઞાન જ્યારે માટો દોષ છે, અજ્ઞાનથી દુઃખ છે તેમ જો જાણવામાં આવ્યું તો શા માટે અજ્ઞાનનો નાશ ન કરવો ? સત્પુરૂષોના સમા ગમથી તથા તેમની સેવાથી તેમની આજ્ઞા ઉઠાવવાથી જ્ઞાનની કુ'ચી મળે છે એમ જાણવામાં આવ્યુ છે છતાં કેમ તે પ્રમાણે પ્રવૃત્તિ થઇ શકતી નથી ? ખરેખર જ્ઞાનની પ્રાપ્તિ માટે સદ્ગુરૂ
For Private And Personal Use Only