________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
શ્રી પરમાત્મ ચૈાતિઃ
થાય છે. પરમાત્મામાં શેક નથી, શેપક નથી. એમ બેલવા માત્ર થી વક્તાઓનુ` કંઈ વળતું નથી. પણ શાકનુ સ્વરૂપ સમજી જેને નાશ થાય તે પ્રમાણે વર્તવાથી આત્મહિત થઇ શકે છે. આત્માના મૂળ સ્વભાવ શાક કરવાના નથી. તે શાક કેમ કરવા જોઇએ. ખરેખર શાક કરવા એ આત્માના ધર્મ નથી એમ નક્કી છે તેા ક્ષણે ક્ષણે આત્મપયોગ રાખી શેકના નાશ કરી પરમાત્મ પદ્મ મેળવવું. શાકના નાશ કરવાથી સર્વ પરમાત્માએ થાય છે. વાચકાએ તથા શ્રોતાઓએ તથા લેખકોએ પરમાત્માના અલ ખદેશમાં સ’ચરવા શેકના જેમ નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. परमात्मामा काम नथी.
પરમાત્મામાં કામ નથી. કામના નાશ કરવાથી પરમાત્મપદ મળે છે. લેાઢાના ચણા ચાવવા જેમ અશકય છે તેમ કામને જીતવા પણ અશક્ય છે. કામની સત્તામાં સર્વ જીવા વિચરે છે. જ્યાં ત્યાં જુએ ત્યાં કામની રાજધાની દેખાય છે, કામની એટલી બધી શક્તિ છે કે તે મેટા મોટા મુનિવરોને પણ પાડી નાંખે છે. ચઉત્તરાજ લેાકમાં કામનું અપૂર્વ સામ્રાજ્ય છે. અહા આવા બળવાન્ કામ છે તે તે શી રીતે જીતી શકાય? એમ કહી ઘેસની પેઠે ઢીલાઢપ થઈ જવું જોઇએ નહીં. ચાવીશ તીર્થંકરોએ કામને જીત્યું છે. જંબુસ્વામીએ કામને છત્યેા છે. સ્થૂલભદ્ર જીએ કામને જીત્યા છે. અનેક મહાત્માઓએ કામને જીત્યા છે. પિ કામનું અત્યંત મળ છે તે પણ આત્મશક્તિની આગળ તેનું કંઈ ચાલતું નથી. કામનુ' ખળ અજ્ઞાનાવસ્થામાં વિશેષ હોય છે પણ યદા આત્મજ્ઞાન દશા થાય છે ત્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી અન્તર'ગમાં જે જે કામના વિચાર ઉત્પન્ન થાય છે તેના નાશ થાય છે. જ્ઞાનરૂપ અગ્નિમાં કામરૂપ ધ્રુતના હામ થતાં તે વિલય પામે છે. અનાદિકાળથી કામદશાના ચાગે આત્મા ચેારાશીલાખ જીવનિમાં રઝન્યા. હવે ાનદશા પામી જ્ઞાની વિચારે છે કે, જ્યારે ત્યારે પણ કામના વિકારોને
For Private And Personal Use Only