________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૨૭
પ્રતિદિન ક્ષય પામતા નથી. ખરેખર શાકથી દુ:ખજ. જ્યાં ત્યાં સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. રાગ, મેહ, અજ્ઞાનના ચેાગે મનુધ્યેાને વારવાર શાકના વિચારો પ્રસંગત: થયા કરે છે, પણુ દિ આત્મા સ્વાત્મજ્ઞાન પામે તે તીર્થંકરાની પેઠે શાકના સર્વથા ક્ષય કરી પરમાનદશા મેળવી શકે. સૂર્યને ઝળહળ પ્રકાશ પ્રગટતાં યથા અધકાર રહેતું નથી તથા આત્મજ્ઞાનદશામાં પરિ ણુમતાં શાકને નાશ થાય છે. જડવસ્તુમાં, પુત્રમાં, ધનમાં વજનમાં, ત્રિયાગમાં મ્હારાપણું માનતાં તેમાં કઇ પ્રતિકૂલત્વ દેખાતાં શાક ઉત્પન્ન થાય છે, કિંતુ યદિ પરવસ્તુમાંથી અહ અને મમત્વ બુદ્ધિ ટળી જાય તે શાક જરા માત્ર થઈ શકેનહીં. આત્મા વિના શેષ વસ્તુઓમાં આત્મત્વ નથી એમ નિશ્ચય થતાં શોકની લાગણી ઉત્પન્ન થતી નથી. કેાની ક્ષણિક સ્વસ સમાન જડ વસ્તુએ છે? હું જડમાં નથી અને જડવતુમ્હારામાં નથી. તે કેમ થાનિષ્ઠત્વમાની જડવસ્તુઓનાયેાગે શાક કરૂ ? આત્માનું સ્વરૂપ ખરેખર જડથી ભિન્ન છે. બાહ્યદષ્ટિથી જડમાં અર્હત્વ કલ્પતાં કારણ પ્રસ‘ગત: શોક પ્રગટે છે. અન્તરમાં ઉતરતાં શાકના સર્વથા ક્ષય થાય છે. આત્મામાં અનત સામર્થ્ય રહ્યું છે. તે જો આત્મશક્તિના દૃઢ વિચારથી ધ્યાન કરે તે શેક સ્વયમેવ નજી કરે. અનેક જીવે શેકના નાશ કરીને પરમાત્મા થયા, થાય છે અને થશે. માટે વાચકોએ આ લેખ્યસારાંશ વાંચી શાકના પ્રસંગે આત્મસ્વરૂપના વિચારો કરવા. જે જે શેકના વિચાર આવે તેને તેના પ્રતિપક્ષીય વિચારોથી નાશ કરવા. શનૈઃ શનૈઃ એવં સતતજ્ઞાનભાવનાથી શેકને સપૂર્ણ નાશ થશે. એમ નિશ્ચય માનશેા, શાકના પ્રસંગમાં જ આ કહેલી કુંચી અમલમાં મૂકવાની છે. જાગુલી મત્રથી જેમ સર્પનું વિષ ત્વરિત નાશ પામે છે તેમ આત્મભાવનાથી હૃદયમાં સપાસપ પ્રવેશ કરતા શાકના વિચારેા નાશ પામે છે. અટકે છે અને અને આત્મા અંતે સર્વથા પ્રભુના પગલે ચાલી શાકના નાશ કરી પરમાત્મા
૫૩
For Private And Personal Use Only