________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રી પરમાત્મ તિ: દિમાંથી અહ અને મમત્વ બુદ્ધિ ઉઠી જાય છે ત્યારે ભય થતો નથી. ખરૂ કહીએ તો બહિરાત્મદષ્ટિથી ભય છે અને અન્તરાત્મ દષ્ટિથી ભય નથી. આત્મા વકીય શુદ્ધસ્વરૂપ વિસ્મરી જે ક્ષણિક જડમાં સ્વકીયત્વ બુદ્ધિ ધારે છે. ત્યારે તે ભયના હેતુઓ રચે છે. અને જ્યારે તે અન્તરામ પ્રદેશમાં શુદ્ધાપરતઃ ઉતરે છે ત્યારે ભયના હેતુઓ સ્વયં વિલય પામે છે. ભયની સંજ્ઞા, જીવને અમે નાદિકાળથી લાગી છે, તે ભય પ્રકૃતિનો જ્ઞાન ધ્યાનથી સર્વથા નાશ થાય છે એમ નિશ્ચય અવધવું, ભય પ્રકૃતિને નાશ કર વાનું આત્મામાં સામર્થ્ય રહ્યું છે, આત્મજ્ઞાનદશાથી સર્વ ભવ્યા ભાઓ ભયપ્રકૃતિને નાશ કરી શકે એવું તેમનામાં આત્મસામ
ઐ રહ્યું છે પણ તેને ઉપયોગ કરવે જોઈએ. भयनी दृष्टिथी भय लागे छे, अने अभयदृष्टिथी अभय जणाय छे.
જે સર્વદા અભયની ભાવના અંતરાત્મામાં ખીલવશે તે અને. ક પ્રકારના ભયને અલપ સમયમાં નાશ કરી શકશે. જે જે પરમાત્મા થયા છે તે તે અભયદષ્ટિથી અભય થયા છે.
ભય છે તે ક્ષણિક છે અને આત્માતો વસ્તુતઃ અભય છે ત્યારે અભય સ્વરૂપમાં ભયની કલ્પના કેમ કરવી જોઈએ, હું નિર્ભય છું. મારા સ્વરૂપને કેને ભય નથી. સર્વ પ્રકારના ભાની પેલી પાર હારૂ સ્વરૂપ છે. ભયના પ્રસંગમાં સમભાવ રાખવાથી પરમાત્માને પગલે ચાલી પરમાત્મા થઈ શકું, જેમ જેમ હું ભયની સામે થતો જાઉ છું તેમ તેમ ભય વિલય પામે છે, પરમાત્મ સ્વરૂપની અલખ ધૂનમાં ભયની પ્રકૃતિ વેદાતી ન. થી. અભય ભાવનાથી ભયપ્રકૃતિને નાશ ત્વરિત થાય છે, જ્ઞાન દશાતઃ ભય પ્રકૃતિને નાશ કરી આત્મા સ્વયં પરમાત્મા થાય છે, પરમાત્મામાં ભય દોષ નથી તે તે ભય પ્રકૃતિને આત્માએ પણ નાશ કરવો જોઈએ. કારણ કે આ ત્મા જ ભયપ્રકૃતિને નાશ કરી પરમાત્મા” થાય છે. ભય પ્રકૃતિને વિચાર કરી નિર્ભય થવું એ જ મુખ્ય ઉદેશ હૃદયમાં ધારણ ક જોઈએ.
For Private And Personal Use Only