________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી પરમાત્મ જ્યોતિ
તમે ત્રિભુવનપૂજ્ય ગણાશે!, તમારૂ સહજ સુખ તમાસ સહેજ સ્વભાવે પ્રાપ્ત થશે. અને સહજ સ્વભાવમાં રહેવાની અડગટ્ટ ત્તિથી રતિ અને અરતિ ઋરિત ક્ષય પામશે એમ હૃદયમાં નિશ્ચયતઃ અવમેધશે.
C પરમાત્મામાં ભય ' નથી. પેાતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યા બાદ ભય ક્યાંથી હાય? ભયના નાશ કરીને જે પરમાત્મા થયા છે તેનામાં ભય કર્યાંથી હૈય, આ વ્યાખ્યા ઉપરથી અત્રએધ મળે છે કે, સર્વે સંસાર જીવોને ભય લાગ્યું છે. મરણુ સમાન ભય નથી, અનેક પ્રકારના લય છે. એ સર્વ ભયે અજ્ઞાનીને વિશેષતઃ પીડે છે. જ્ઞાની અાત્મસન્મુખ પ્રવૃત્તિ કરી ભયના વિચારાને આવતાને આવતા ધકેલી મૂકે છે, અજ્ઞાનીથી તેમ ખની શકતું નથી, સ્વધર્મમાં રહેતાં ભય નથી, પર વસ્તુને પેાતાની માનતાં ભય ઉત્પન્ન થાય છે, ઈલેાકભય, પરલેકભય, કીર્તિભય, અપકીર્તિભય, આદિભયામાં જ્ઞાની મુંઝાતા નથી. પોતાના શુદ્ધ પ્રદેશમાં જેમ જેમ ઉતરાય છે તેમ માાના ભય વિલય પામે છે.
ખાદ્યષ્ટિથી દેખતાં ભયનાં વાદળ દેખાય છે, આન્તરિક જ્ઞાનાષ્ટિથી દેખતાં ભયનાં વાદળ જણાતાં નથી. પ્રત્યેક પરમા ત્માએએ આત્મદૃષ્ટિ રાખી લયના પરાજય કર્યું. ત્યારે સાધકાએ પણ તે માર્ગે ચાલી ભયા નાશ કરવા જોઇએ. પરમાત્મામાં ભય નથી. પરમાત્મામાં ભય નથી, એમ વારવાર ઘેષવાથી કંઈ આપણામાં રહેલા ભય દૂર થતા નથી. કિંતુયદા ભયને નાશ કરવાના ઉપાયેા ચેાજવામાં આવે અને અન્તર પ્રદેશમાં આત્મ દ્ધિથી ઉતરવાનુ' થાય. આત્માના સ્વરૂપની લગની લાગે ત્યારે ભયને સર્વથા નાશ થાય છે, ખાદ્યવસ્તુમાં, તનમાં, મનમાં, વાણીમાં, નામમાં, જાતમાં, દેશમાં, કુળમાં, ધનમાં, સ્વજનમાં, અહં' અને મમત્વ બુદ્ધિ કલ્પવાથી ભય ઉત્પન્ન થાય છે. જ્યારે તન, મન, ધન, વાણી, નામ, ગામ, હામ, દેશ, ફળ, સ્વજના
For Private And Personal Use Only