________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૪૧૩
એ દોષના પરમાત્માએ ક્ષય કર્યો તેથી તે મહાન્ થયા. એમ વારંવાર ગાખી જવાથી કઈ વસ્તાને ઇષ્ટ લાભની પ્રાપ્તિ થતી નથી, 'તુયદા તે રતિ અને અતિના સચેગામાં મનની સમાનતા જાળવે. અને પરમાત્માએ જે માગવડે રિત અને અરિત દ્વેષા જીત્યા છે તે માર્ગે કાણે ક્ષણે ગમન કરે તેા તે પરમાત્મા થઈ શકે. એમ મનમાં નિશ્ચય સમજવું. આત્માની શક્તિ ફારવ્યા વિના કદાપિ રતિ અને અતિ નાશ પામશે નહિ. વાચક ભળ્યાત્માએ, હર્ષ અને શેકને નાશ કરવાની જ્ઞાનકિત મેળવીને તમે સયમમાં પ્રવૃત્તિ કરી તો ખરેખર તિ અને અરતિના નાશ કરી શકે, રતિ અને અતિના નાશ કરવાની આત્માની અપૂર્વ શક્તિ છે પણ જ્યાં સુધી તેને વાપરી .નથી તાવત્ તેનાથી કંઇ પણ થવાનું નથી. સિંહમાં ઘણી શક્તિ છે પણ યાવત્ તે આળસુ થઈને બેસી રહે તાવત્ પર્યંત કિચિત્ પણ તે ગજતું ભક્ષ્ય મેળવી શકતા નથી. જેમ જેમ આત્મશક્તિને ફારવીએ છીએ. તેમ તેમ આત્મશકિત પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે. અને તે એટલી તેા વૃદ્ધિ પામે છે કે તેની આગળ હર્ષ શાક ઉભા રહી શકતા નથી. આળસુ થઈને બેસી રહેવાથી કઇ વળવાતું નથી. જો તમારે પરમાત્મા થવું હોય તા પ્રભુના પગલે ચાક્ષી રતિ અને અરતિના જય કા. ખરેખર તેમાં વિજય મેળવશે. જ્યારે ત્યારે પણ તમારે પરમાત્મા થવું પડશે તે વિના દુઃખ ટળવાનાં નથી ત્યારે અધુના ઢીલા કેમ થાઓ છે ? ઉપચેાગમાં રહા. તિ અને અરતિના સયેાગોમાં સમાનતા રાખે. અંતે રતિ અને અતિને જીતી શકશે. જે પરમાત્મામાં દ્વેષ નથી, તે છે: આપણા આત્મામાં ન રહેવા જોઇએ. પરમાત્માના સમાન થઈ શકાય છે, તેના ઉપાયે છે તે મેળવી શકાય છે જ્યારે આમ છે ત્યારે શા માટે ઉત્સાહ ધારણ કરતા નથી. પરમાત્મપદ મેળવવામાંજ તમને તીવ્રેચ્છા ડાય તે કેમ તે તરફ પ્રવૃત્તિ કરતા નથી, આત્માની અનતશક્તિચે સર્વ ખીલશે. ત્યારે
For Private And Personal Use Only