________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૮
શ્રી પરમાત્મ ખ્યાતિ:
સત્ય, જીવા પર દયા, દાન, લજ્જા, જિતેન્દ્રિયત્વ, ગુરૂ ભક્તિ, નિર્મલશ્રુત, વિનય એ પુરૂષને ઘરેણાં છે. ૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વજ્ઞમાં જે ભક્તિ, સર્વજ્ઞપ્રણીત સિદ્ધાન્તમાં જે પ્રયત્ન યત્તિઓનું પૂજન એજ જીવિતવ્યનું ફળ છે. પર
શરીરાદિકનુ અશુચિત વિચારતાં, હિત વચન સાંભળતાં, શમધારણ કરતાં છતાં મુનિજનનુ' સન્માન કરતાં છતાં પુછ્યુંવતાના દિવસે ચાલ્યા જાય છે. ૫૩
પરનિન્દાપરિહારક, સર્વને ઉપકાર કરવામાં આાસક્ત, ધર્મમાં તત્પર એવા ધન્યવંતાના સદા આવી રીતે જન્મ ચાલ્યું જાય છે, ૫૪ માનુષ્યતા, આયુષ્ય, સુદુર્લભ ધિ, સદાચાર, નીરાગતા, સુકુલ જન્મ, ઇન્દ્રિયાનુ' પટુત્વ આ સર્વ પામીને તેને પ્રમાદથી ફોગટ કર નહીં. અર્થાત્ પૂર્વોક્ત સર્વ સામગ્રી નિષ્ફળ ગુમાવીશ નહિ, પેાતાનુ હિત ત્રરિત કર કે જેથી પુનઃ દુઃખી તું થાય નહિ ૫૬
પરિપૂર્ણ સામગ્રી પામીને વિદ્વાન્ પુરૂષે તે જ કરવું જોઇએ કે જેથી ભચ′કર ગહન સોંસારમાં પુનઃ ન પડાય. પછ
ચાવત્ શરીરની પટુતા છે અને ચાવતુ જરા ઇન્દ્રિય ગ્લા નિત્ય આવ્યું નથી. તાવત્ મનુષ્યે વિરત આત્મહિતમાં ઉદ્યમ કરવેશ. ૫૮
હિ'સા ત્યજ, સર્વજ્ઞશાસનાભિહિત કરૂણાકર; માન, માયા, લેાલ, અસત્ય, રાગ જ એમના ત્યાગ કર. ૫૯
ધર્મ પરાયણ પુરૂષોનુ જીવિતવ્ય અને મરણ પણ કલ્યાગુરૂપ છે કારણ કે તેનું અત્ર જીવતાં મહુ તપશ્ચર્યા અને મયાબાદ સતિ ગમન છે. ૬૦
જેમ તારામાં ચંદ્ર, પર્વતમાં જેમ મેરૂ પર્વત, તેમ સર્વ ધર્મમાં દયા ધર્મ માટા છે. સુરાજ્ય પણ પામી શકાય, રમ્યનગરો પામી શકાય પણ સર્વજ્ઞાત મહાવિશુદ્ધ ધર્મ, અત્યંત પુણ્યયેાગ વિના પામી શકાતા નથી. ૬૧
For Private And Personal Use Only