________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૪૦૭
કેટી ભવમાં દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે આત્મહિત કર્યું નહિ તેણે મનુષ્યજન્મ નિર્થ ગુમાવ્યું
પરસ્ત્રીઓને ન ચિંતવ, મનથી પણ પર વિભવ ન ઈચ્છ, પર પીડાકર કટુક પુરૂષ વચન પરને મા બેલ, ૪૧
પિશન્યત્વ, માત્સર્ય, નિર્દયત્વ, કુટિલતા, અસંતોષ, કપટ, અહંકાર, અને મમત્વભાવને હે જીવ પરિહર. ૪૨
જેએ બીજાઓને દુઃખે દે છે અને પર ધનમાં લુબ્ધ થયા છતા અન્યાય પણ કરે છે, તેઓના પણ જીવિત વન અને વૈભ શાશ્વત નથી. ૪૩
| સર્વને સુખ ઈષ્ટ છે, દુઃખ અનિષ્ટ છે એમ મનમાં વિ. ચારીને પર પાપને ચિંતવ નહિ. જેમ પિતાને સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે એમ જાણીને ૪૪
મન વાણી અને કાયાથી તે તે કરવું જોઈએ કે જે વડે વૈરાગ્ય થાય અને તાપનું ઉપશમન થાય. ૪૫
અકૃત પુણ્ય જનને વ્યાધિ, ધનહાનિ, પ્રિયવિરહ, દુર્ભાગ્ય પણું, ઉદ્વેગ, આશાભંગ, સર્વત્ર પ્રત્યક્ષ દેખાય છે. ૪૬
પાપીઓને, ઘરમાં, બહાર, જનમાં, કાનનમાં, અતિકમાં ધરમાં, દિનમાં, રાત્રીમાં, રતિભાવ ( હર્ષભાવ) થતું નથી. ૪૭
અનંત દુઃખસમૂહથી તપ્ત એવા પાપી પુરૂને દિવસ જાય છે તે રાત્રી જતી નથી અને રાત્રી જાય છે તે દિવસ જ નથી. ૪૮
અત્ર અને પરિભવ થાય છે. મરેલાઓને ઘર નરકમાં જવું પડે છે. શું બહુ કહેવા વડે ? પાપ કર્મથી જીવેને સર્વ દુઃખે થાય છે. ૪૯
જે વિશ્વરત સ્વામિને ગુરૂને મિત્રને છેતરે છે તેઓને નિશ્ચય ઉભય લેકમાં સુખ નથી. ૫૦
For Private And Personal Use Only