________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
શ્રી પરમાત્મ તિ: તિચપણમાં, મનુષ્યપણામાં, નારકભાવમાં, તથા દેવત્વમાં એમ ચાર ગતિરૂપ સંસારમાં તત્ત્વતઃ કિંચિત્ સુખ નથી. ૨૭
આ સંસારમાં ઈષ્ટવિયેગ, જન્મ જરા મરણ પરિભવ રેગ છે એમ જાણે અસંગ યતિએ આ સંસાર ત્ય છે. ૨૮
જેના માટે તું મેહથી અવિવેકપાતકને સતત કરે છે તે કુંટુંબ, ઘરનરકમાં શરણભૂત થશે નહિ. ૨૯
લહમીનું બંધન કરાતું નથી માટે તેને નાશ થાય છે તે પણું દુઃખ થતું નથી. કારણ કે લક્ષ્મી સ્વભાવથી ઘણું ચંચલ છે તેથી આવે છે ને જાય છે. ૩૦
લક્ષ્મી, જલતરંગવત્ ચંચલ છે. અને સંધ્યાકાળના રંગ સરખું રૂપ છે. અને બલ છે તે પણ દવાના વસ્ત્ર સરખું અસ્થિર છે, અને વિજળીના પ્રકાશ સમાન આયુષ છે. ૩૧
જે કે અન્ય પદાથ જગમાં રમણીય દેખાય છે. તેઓનું પણ સુંદરપણું ક્ષણવિનાશીપણાથી જણાતું નથી. ૩૨
ગજ, હય, રથ, ભટ, જન, સાધન, ધન, બધું, લિષગૂ દેવડે પણ મૃત્યુથી પ્રાણ રક્ષા તે નથી. ૩૩
વિષયવ્યાકુલિતમના પ્રાણી, જે નિકૃષ્ટશરીરને માટે પ્રાણ ગણુને પીડે છે તે પણ હું તેને શાશ્વત માનતા નથી. ૩૪
કમલિદલસ્થિત જલબિંદુની પેઠે અસ્થિર ધૃષ્ટ વન છતાં અને વાતાહતદીપકશિખાની પેઠે તરબતર કવિતવ્ય છે અને મત્તહસ્તિકર્ણવત્ ચંચલ વિભવ છતે, ચંચલ શરીર છતે હે જીવ હને દુખપ્રદ પાપ કરવું ક્ષણમાત્ર પણ ઘટતું નથી. ૩૫ ૩૬.
જનની, જનક, ભ્રાતા, પુત્ર, મિત્ર, સ્ત્રી, અન્ય સર્વ, મૃત્યુ થતાં દૂર થાય છે. ફકત પુણ્ય પાપ શરણભૂત થાય છે. ૩૭
' જે પરલકવિરૂદ્ધ છે અને જે આ લેકમાં લજજાકર છે અાવસ્થામાં પણ તે કરણીય છતાં કરણુય નથી. ૩૮
સુદુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થએ તે આત્મહિત ત્યજીને હે જીવ પિતાને બંધનભૂત એવાં દઢ પાપને કેમ કરે છે? ૩૯
For Private And Personal Use Only