________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૫
સ્વામિથી કાર્ય થતું નથી. તથા મિત્રથી થતું નથી. બંધુ વર્ગથી તથા પક્ષપાતિથી અને પરપુરૂષથી કાર્ય થતું નથી. ઘણું શું કહેવું ? જ્યારે દૈવ વિમુખ હોય ત્યારે કાઇપણ કાર્ય સિદ્ધ
થતું નથી. ૧૭
ચાટુવચન કહેવામાં આવે તે
જો કે પરની પાસે જઇ પણ પુણ્યવિના કોઈનાવડે પરિત્રાણ થતું નથી, ૧૮ દેવદાનવાદ્ધિ મળવાનાને પણ ત્રિપત્તિયે આવે છે તા અરે સ્વાયુષ્યવાળા મનુષ્યજન્મમાં હું જીવ ત્યારે વિપત્તિયા આવતાં શે વિષાદ કરવા જોઇએ, ૧૯
કાને ખલિતપણું થયુ' નથી ? કાના સર્વ મનોરથ પૂર્ણ થયા છે ? કાને નિત્ય સુખ છે ! કાણુ કમથી ખંડીત થયા નથી ?૨૦ નિર્મલાશચવાળા, સ્વભાવથી પરહિત કરવામાં તત્પર, ધર્મ માં રત, સપત્તિમાં નહિ પુલી જનાર, એવા સત્પુરૂષો સ’કટમાં મુંઝાતા નથી. ૨૧
પૂર્વ ભવના કર્મથી, આંસુ સહિત બહુ રૂદન કરવાથી મુક્તિ થતી નથી, તેમ પાકાર કરવાથી થતી નથી, ચિત્તના સંતાપવડે તથા દિન આલાપ કરવાવડે મુક્તિ થતી નથી. રર
અહુ વિઘ્નવિધાપનમધ્યમાં ક્ષણ પણુ જીવાય છે તે આ શ્ચર્ય છે? ચિરત્રુષિતના મુખમાં સરસ ફળ ચવાયા વિના રહે નહીં. ૨૩
સમાન યત્ન કરતાં પણ જે મનવાનું હાય છે તે મને છે. એકને વિભવના લાભ અને અપરને છે, પ્રત્યક્ષ દેખવામાં આવેછે, ૨૪ વિકટ જંગલમાં ભ્રમણ કરાય છે. પર્વત ઊપર ચડાય છે. સમુદ્ર તાય છે, ગુહામાં પ્રવેશ કરાય છે. તાપણુ કરેલા કર્મથી અધિક ક્યાંથી પ્રાપ્ત થાય. ૨૫
જો કે પુણ્ય રહિત પ્રાણિયાના પ્રયત્ન વ્યર્થ થાય છે તેા પણ આત્માના ત્યાગ કરવા નહીં અને થાયાગ્ય કાર્ય કરવું,રદ
For Private And Personal Use Only