________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
શ્રી પરમાત્મ જતિઃ થતો નથી. સર્વજ્ઞાનમાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠતા ભોગવે છે. અનુભવજ્ઞાન થતાં ધર્મની લડાલી રહેતી નથી. કહ્યું છે કે लडालडी भाइ कयां करो छो, वादंवाद विचारजी तत्त्वरूप न अन्यथा होय, निश्चय ए निर्धार. जीवडा.
અનુભવજ્ઞાનથી આત્મસ્વરૂપ યથાર્થ ભાવે છે. તેમાં કંઈપણ વિવાદ રહેતો નથી. અનુભવજ્ઞાનમાં સર્વસાપેક્ષાઓ સમાઈ જાય છે. તેથી સુરત આત્મસ્વરૂપમાં જ આવી એકમેકરૂપ થઈ २३ छ. ते समधी धुंछ है.
पद. श्रीराग मारी सुरता अन्तरमांहि लागीरे, हुतो थइयो अन्तरगुण रागीरे.मा. नरके नारी नहि नपुंसक, भान भूल्यो त्यागी के हुं रागीरे. मा. अलख अरूपी अजरामर हुँ, शुद्धचेतना घटमां जागीरे. चिद्घन चेतन परममहोदय, हुँतो आनन्दमय वड भागीरे; मा. ध्यान दशामा हुतुं नाटुं, ब्रह्मझळहळ ज्योतिज जागीरे. मा. नहि बाह्यमां दुःखके मुखडा, एवी अनुभव मोरली वागीरे. मा. बुद्धिसागर आनन्दधनप्रभु, एकरूपे मळोने सुहागीरे. मा.
અનુભવદશામાં ગીન્દ્રો સિદ્ધસુખનો સાક્ષાત અનુભવ કરે છે. એવું અનુભવજ્ઞાન સદાકાલ પ્રાપ્તવ્ય છે. અનુભવજ્ઞાન પ્રગટયા વિના શાસ્ત્રાભ્યાસનું ફળ દેખાતું નથી. શ્રી ચિદાનંદજી મહારાજ પણ તે સંબંધી કહે છે કે, ज्यों लो अनुभव ज्ञानरे, घटमांहे प्रगट भयो नहि. त्यों लो मनथिर होत नहि छीन, ज्युं पीपरको पान. वेद भण्यो पण भेद बिना शठ, पोथी थोथी जाणरे. घटमां. रस भाजनमे रहत द्रवीनित, नहि तसरस पहिचान, तिम शुक पाठी पंडितकुंपण, प्रवचन कहत अज्ञानरे घटमां.
For Private And Personal Use Only