________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૩૬૭ નમાં પ્રવેશ કરી શકશે. પણ મૂર્ખ તો પ્રવેશ કરી શકશે નહીં. અનુભવજ્ઞાન પણ પ્રતિદિન ઉચ્ચ ઉચ્ચ પ્રકારનું પ્રગટતું જાય છે. અનુભવજ્ઞાન મેક્ષ સુખની પૂર્ણ શ્રદ્ધા સમર્પે છે. જે ભવ્ય શબ્દસૃષ્ટિરૂપ ધનમાં અહેમમત્વ ધારણ કરી શબ્દસૃષ્ટિભિન્ન પરમાત્મસ્વરૂપને અનુભવ કરતા નથી, તે ઉચ્ચકેટી પર આવી શકતા નથી. અક્ષરદેહસ્થિત અનક્ષરપરમાત્મા ભિન્ન વિચારી તેનું ધ્યાન કરવું જોઈએ. અક્ષરદેહના અનંતભેદ પડે છે. તેનું જ્ઞાન કરી અક્ષર દેહવાગ્યે પરમાત્મસ્વરૂપમાં વિકલ્પસંક૯પ ટાળી લીન થવું જોઈએ, શાસ્ત્રમાં પણ અનુભવજ્ઞાનવિના રહસ્ય સમજાતું નથી. શાસ્ત્રના અભ્યાસકે તે સર્વ છે પણ તેમાંથી અનુ. ભવજ્ઞાનિયે તે અ૫ જણાય છે. તે સંબંધી કહે છે.
વી. શેષાં વાપના, સાક્ષરત્રદિની; स्तोकास्तत्वरसास्वाद, विदोऽनुभवजिव्हया. ॥१०॥
टीका-केपां जनानां कल्पना एव दर्वी. खजाका शास्त्रमेव क्षीरान्नं पायमानं तत्र गाहिनी प्रवेशिनी नभवति सर्वेषां भवत्येव ॥ तत्र अनुभव एक जिव्हारसना तया तत्त्वमेवरसः तस्यआस्वा दस्तंविदन्ति, तज्ज्ञानवन्तः स्तोकाः विरलाः सन्ति ॥ १०॥
ભાવાર્થ-કયા પુરૂષોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષી રાત્રમાં પ્રવેશ કરતી નથી, અથાતું. સર્વ પુરૂષોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રક્ષીરાજમાં પ્રવેશ કરે છે. પરંતુ અનુભવજિહાવડે તરસનું આસ્વાદન કરનાર તે ચેડાજ ( અ૮૫ ) પુરૂષ જાણવા. કડછી ભેજનમાં ફરે છે. પણ તેને રસને સ્વાદ આવતો નથી. સ્વાદ તો જિહા ચાખે છે. તેમ કલપનારૂપી કડછીથી શાસ્ત્ર પાયસને સ્વાદ પામી શકાતું નથી. જ્યારે અનુભવ જ્ઞાનરૂપ જિ. હાની પ્રાપ્તિ થાય છે. ત્યારે શાસ્ત્રપાયસને સ્વાદ અવબોધાય છે. અનુભવજ્ઞાન વિના ક૯૫નાથી કંઈ આત્મસુખને અનુભવ
For Private And Personal Use Only