________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
શ્રી પરમાત્મ નૈતિ:
તીત નિર્વિકલ્પ સ્વરૂપ છે તે દ્વારા પરમાત્મસ્વરૂપને અનુભવ થાય છે તે દર્શાવે છે.
श्लोकः शब्दोपरक्ततद्रूपं, बोधकृन्नयपद्धतेः निर्विकल्पं तद्रूपं, गम्यं नानुभवं विना ॥९॥ टीका- नयपद्धतेः बोधकृत् शब्दसंश्लिष्टं परमात्मनो सविकल्पस्वरूपमवगन्तव्यं । परमात्मनो निविकल्परूपंतु अनुभवज्ञानंविना गम्यं ज्ञातुं योग्यं न भवति ॥ ९ ॥
ભાાથે—સાતનયની પદ્ધતિના આધ કરનાર શખ્સસ'શ્લિષ્ટ પરમાત્મસ્વરૂપ સવિકલ્પક છે, સખ્તવાચ્ય પરમાત્મરૂપને સિલેક૯૫ક કહે છે. સારાંશકે પરમાત્માનું વિકલ્પ સ્વરૂપ છે તે નયપદ્ધિના બેધ કરાવે છે. પણ નયપદ્ધતિ નિર્વિકલ્પ પરમાત્મસ્વરૂપને બેધ કરાવી શકતી નથી. નિર્વિકલ્પક પરમાત્મસ્વરૂપ તે અનુભવિવના જાતું નથી. શબ્દસ શ્લિષ્ટ પરમાત્મસવિકલ્પવરૂપ વાગ્યે છે. કિંતુ નિર્વિકલ્પપરમાત્મસ્વરૂપને માટે શબ્દ જાળ કંઈ ખપમાં આવી શકતી નથી. શદદ્વારા પરમાત્મસ્વરૂપને યથાર્થધ થયા ખાદ અનુભવજ્ઞાન પ્રગટે છે અને તે અનુભવ જ્ઞાન . નિર્વિકલ્પપરમાત્મસ્વરૂપને જાણે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, સવિકલ્પ સ્વરૂપ બાદ નિર્વિકલ્પ સ્વરૂપ જણાય છે. અને નિર્વિકલ્પ પરમાત્મસ્વરૂપને માટે અનુભવની ખાસ જરૂર છે અને અનુભવ છે તે શબ્દાતીત છે. માટે સર્વ શાસ્ત્રને અભ્યાસ કરીને અનુભવજ્ઞાન મેળવવું ોઇએ. પરમાત્માનું નયેાવડે પરિપૂર્ણ વિકલ્પક સ્વરૂપ જાણ્યા વિના શબ્દાતીત અનુભવજ્ઞાનમાં પ્રવેશ કરવા તે આકાશને માથ ભીડવા બરાબર છે. તેમજ નયકથિત સવિકલ્પક સ્વરૂપમાં મગ્ન થઇ રહેનારને નિર્વિકલ્પ સ્વરૂપમાં ઉતરવાને માટે અનુભવજ્ઞાન મળી શકેતુ' નથી. પણ સમજવાનું કે નચેાદ્વારા સવિકલ્પકસ્વરૂપ જાણનાર જ અનુભવજ્ઞા
For Private And Personal Use Only