________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: ---------- ----- ~~
~ नयअरु भंग निक्षेप विचारत, पूरवधर थाके गुण हेरी; विकलप करत त्याग नवी पाए, निर्विकल्पते हेत भयेरी अकल.
ભાવાર્થ–સાતનય અને તેના સાતશે ભેદ તથા સપ્તભંગી તથા ચાર નિક્ષેપાદિને વિચાર કરતાં ચદ પૂર્વધરા પણ થાકી ગયા, પણ તદ્વિષયના વિકપ કરતાં ત્યાગ પામ્યા નહીં. નિર્વિક૯પરસ પીતાં આત્મપ્રભુને આનંદ પ્રગટે છે માટે કર્તા કહે છે કે, નિર્વિક૯૫દશાની હુને તે પ્રીતિ થાય છે. સવિકલ્પદશામાં પ્રમાદને સંભવ છે. સર્વ પ્રકારના પ્રારંચિક વિક૯૫ સંકલ્પ ટળી જતાં રાગદ્વેષ વિલય પામે છે. તત્સમયે કંઈ નિર્મલ આત્મસ્વરૂપાનંદની ઝાંખી થાય છે. સર્વ વિક૯૫શન્ય નિર્વિકલ્પદશામાં જે આનદ અનુભવાય છે તે જ સહજાનંદ છે તેવી દશાનો એક ક્ષણિક અનુભવ થતાં સિદ્ધના સુખની શ્રદ્ધા પ્રગટે છે. નિર્વિકલ્પ દશામાં જે આનંદ થાય છે તે ખરેખર સત્ય છે તેને પામી વૈષ. યિક સુખને મુનિવરે ઇચ્છતા નથી. નિર્વિકલ્પામૃતરસ પીતાં આત્મા અમર બને છે અર્થાત્ આત્મા પિતાનું શુદ્ધસ્વરૂપ સ્વિકારી કદી જન્મ જરા મૃત્યુરૂપભવચકમાં પર્યટન કરતો નથી. નિર્વિકલ્પ દશામાં શુદ્ધ પગ વર્તતાં આત્માનંદની સહજ ખુમારીને અમૃતરસ પીવામાં આવે છે અને તે રસનું પાન કરનાર : સંક૯૫દશાના વિષનું કેમ પાન કરે? અલબત કરે નહીં. જો કે પ્રથમાવસ્થામાં તો સંકલ્પદશા વર્તે છે પણ જ્ઞાનયેગે અભ્યાસ થતાં નિર્વિકલ્પ દશાને અનુભવવૃદ્ધિ પામતે જાય છે. પરમાત્માસ્વરૂપને નિર્વિક૫દશા સ્પર્શે છે. પણ સવિક ૫દશાતે યથાયોગ્ય સ્પર્શતી નથી. સવિકાદશાના પણ અનેક ભેદ છે. યાવત્ નિર્વિકલ્પ દશાની સ્થિતિમાં સ્થિરેપગે ન વર્તતું હોય તાવત્ સવિકલ્પના ઉચ્ચ ભેદે ત્યાગવા નહીં. નિર્વિક૯૫દશામાંથી પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. માટે નયાતીત પરમાત્મસ્વરૂપ જાણી નિર્વિકલ્પ દશા દ્વારા તેનું આંતરિક ક્રિયાથી આરાધન કરવું. શબ્દસૃષ્ટિથી ભિન્ન આત્મસ્વરૂપ છે. નયવાચ્ય પરમાત્મસ્વરૂપ સવિકલા છે. શબ્દા
For Private And Personal Use Only