________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૨૫
જેનામાં રહી છે તે જ સત્તાએ પરમાત્મા છે. કાળા, નીલા, શ્વેત, રકત વિગેરે અનેક જડ પદાર્થાને દૃષ્ટા આત્મા તે જ પરમાત્મ છે. પણ દૃશ્ય વસ્તુએ કૉંઇ આત્મા નથી. તેમ સુગધ અને દુર્ગંધ વસ્તુએ આત્મા નથી પણ સુગધ અને દુર્ગંધને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે. મિષ્ટ, કટુ વિગેરે રસને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે પણ મધુરાદિ રસવાળી વસ્તુઓ તેા જડ છે. તે કઇ આત્મા નથી. આડ પ્રકારના સ્પર્શવાળી વસ્તુઓ આત્મા નથી. પણ આઠ પ્રકારના સ્પર્શને જાણનાર આત્મા તેજ પરમાત્મા છે. શબ્દ જે સાંભળવામાં આવે છે તે જડ છે. પુદૂગલ છે. તેથી શબ્દ આત્મા નથી. પણ શબ્દને સાંભળનાર અને વિચાર કરનાર આત્મા તેજ પરમાત્મા છે. ચારાશી લાખ ચેાનિના સર્વ જીવે પરમાત્મા છે. આત્મા તેજ પરમાત્મારૂપ છે. પણ જે અજ્ઞા ની છત્ર છે, તે બ્રાંતિથી વસ્તુ સ્વરૂપ સમજી શકતે નથી. આ ત્માની અનંત શક્તિયા આત્મામાં જ રહી છે. પરમાત્માવસ્થામાં પણ ક`ઇ મહારથી શક્તિયેા આવતી નથી. આત્માની શકિતયા સપૂર્ણ ખીલે છે તે અવસ્થાને પરમાત્માવસ્થા કહે છે
ઉત્તમ જ્ઞાતા પુરૂષો આ પ્રમાણે પરમાત્માસ્વરૂપ સમજી અં તરમાં શોધ કરે છે. આત્મપ્રેમ સર્વ જીવા ઉપર કરે છે. ફાઇનુ પણ જીરૂ ઈચ્છતા નથી. પરમાત્મપદ સ્વરૂપ કંઈ જરા માત્ર પણ આત્માથી ભિન્ન નથી. છીંપમાં રૂપાની બુદ્ધિથી મનુષ્ય બ્રાંત અને છે તેમ જડ વસ્તુમાં પરમાત્મબુદ્ધિથી મનુષ્ય બ્રાંત અને છે, જ્યારે પુરૂષને મિથ્યાબુદ્ધિ ટળી જાય છે. ત્યારે છીંપમાં રૂપાની બુદ્ધિ રહેતી નથી. તેમજ જડ વસ્તુમાં આત્મબુદ્ધિ રહેતી નથી. કાઠીમાં રહેલા પુરૂષ જેમ કાઠીથી ભિન્ન છે. તેમ સાત ધાતુથી બનેલા ક્ષણિક દેહમાં વસનાર પરમાત્મા પણ શરીરથી ભિન્ન છે. ભૂતકાળમાં અનંત શરીર ધારણ કયા, અનંત નામ ધારણ કથા પણ વર્તમાન કાળમાં તે જે શરીર દેખાય છે તે એક છે. ભૂતકાળનાં અનંત શરીર તથા નામ પણ નથી. વર્તમાન કાળમાં
૪
For Private And Personal Use Only