________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩૬૩
એવી સ્થિતિ બની છે. અન્તરાત્મસ્વરૂપોના અનુભવમાં આ વાત સ્થિપગમાં અનુભવાશે. જે જાણવામાં આવે છે તે કહી શકાતું નથી. માટે પૂર્વોક્તકથી અલક્ષ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. પરમાત્મરૂપ વાગ્યને અનેક શબ્દોથી બેલાવવામાં આવે તો પણ શબ્દભેદે અર્થભેદ થતો નથી. માટે પરમાત્મરૂપ અર્થના અનેક નામો વ્યુત્પત્તિથી થાય તો તેને સાપેક્ષ અર્થ ગ્રહણ કરે, પણ શબ્દભેદમાં કલેશ કરવે નહીં. તે જણાવે છે.
श्लोकः वुद्धो जिनो हृषीकेशः शंभु ब्रह्मादिपूरुषः इत्यादिनामभेदेऽपि, नार्थतःस विभिद्यते, ७
टीका-बुद्धः केवलज्ञानवान् रागद्वेषजेता जिनः । हृषीकाणा मिन्द्रियाणामीशःशास्ता । शंभुः शान्तिरूपः । ब्रह्मा क्षायिकभावेन आदिपुरुषः । इसाद्यनेकनामभेदेऽपि अर्थतः स परमात्मा न વિમાને / ૭ |
- ભાવાર્થ-જ્ઞાત તને બુદ્ધ કહે છે. કેવલજ્ઞાની બુદ્ધ કહેવાય છે. શાંતિ સ્વરૂપ છે. કલ્યાણમય છે. માટે શંભુ કહેવાય છે. બ્રહ્મારૂપ પરમાત્મા કહેવાય છે. પરમાત્માને આદિ પુરૂષ પણ કહે છે. ઈત્યાદિ નામ ભેદ છતાં પણ વસ્તુતઃ અર્થથી પરમાત્માને ભેદ થતો નથી. ભકતામરમાં અન્યરીત્યા કહ્યું છે. યથા.
श्लोक. बुद्ध स्त्वमेव विबुधार्चितबुद्धबोधात्, त्वंशङ्करोऽसि भुवनत्रयशंकरत्वात्; धाताऽसि धीर शिवमार्गविधे विधानात,
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि દેવતાઓએ પૂક્તિ છે કેવલજ્ઞાનને બેધ તે જેમને તે
For Private And Personal Use Only