________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શ્રી પરમાત્મ ખ્યાતિઃ કબજામાં રાખી સમાનતા ધારણ કરવી. આવી સમભાવરૂપનિસરણિથી મુક્તિ મહેલમાં સહેજે પ્રવેશ થાય છે અને ત્યાં પરમાત્મસ્વરૂપે સદાકાલ અવસ્થિતિ થાય છે. એમ અ'તરમાં નિશ્ચય કર. પરમાત્મ સુખની માયતા અલૈાકિક છે. ખરેખર પરમાત્મ સ્વરૂપ વિના કોઇનું મિષ્ટ નથી તે જણાવે છે.
જોજ. माधुर्यातिशयो यहा, गुणौघः परमात्मनः तथा ख्यातुं न शक्योऽपि, प्रत्याख्यातुं न शक्यते.
टीका - यद्वा चिन्मात्र स्वरूपस्य परमात्मनो मधुरताया अतिशय आधिक्यं तथा क्षायिकभावीयकेवलज्ञानादिगुणानां समूहः ख्यातुं वर्णयितुमशक्योऽपि निराकर्त्तुं न शक्यते ॥ ६ ॥
ભાવાર્થ-માધુર્યાતિશય અથવા પરમાત્માના ગુણ્ણાના સ મૂહ કહેવાને અશક્ય છે. તેમજ તેનું નિરાકરણ કરવું તે પણ અશકય છે, કેવલી કેત્રલજ્ઞાનથી અનત ગુણેાને જાણે છે. અન’ત સુખરૂપ માધુર્યતાને અવમેધે છે તે પણ તે વાણીથી કહી શકતા નથી. અકથ્ય ભગવત્ સ્વરૂપની કથાને શી રીતે કહી શ કાય ? એતાદક્ પરમાત્મસ્વરૂપને જડવાણીદ્વારા અન્યને દ શાવવું તે પણ એક સાહસ છે. પરબ્રહ્મસ્વરૂપ ચૈતન્યરૂપ હાવાથી શબ્દબ્રહ્મમાં કથ' ઉતરી શકે ? અલખત ઉતરી શકે નહીં, વેદ પણ નેતિ નેતિ ’ કહીને પરબ્રહ્મ સ્વરૂપ વર્ણનથી વિરામ પામે છે. સ્થૂલબુદ્ધિવાળાજીશને પ્રથમ એમ લાગશે કે અહે એવું કેવું પરમાત્મ સ્વરૂપ છે. કે તે વાણીથી કહી શકાતું નથી. પણ સમજવાનુ` કે અંગે મનુષ્ય ગોળ ખાયતા અન્યને શી રીતે કહી શકે? તદ્રુત જે જાણે છે, તે કહી શકતું નથી, અને જે વાણી નથી સમજતી તે કહેવા જાય તેા શી રીતે વર્ણવી શકે ?
C
For Private And Personal Use Only