________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
શ્રી પરમાત્મ તિ:
સદ્દગુરૂ સંગતિ કરવાથી અનુભવ જ્ઞાનમાં પકવતા થાય છે. શુ દ્વાનુભવથી પરમામસ્વરૂપ અવગંતવ્ય છે એ નિશ્ચયતઃ સમજવું.
હવે પરમાત્મામાં વર્ણાદિક યુગલ વસ્તુને ગંધ પણ નથી તે દર્શાવે છે.
न स्पर्शो यस्य नोवो, न गन्धो न रसधृतिः शुद्धचिन्मात्र गुणवानं, परमात्मा सगीयते. ५
टीका-यस्य परमात्मनः स्पर्श स्त्वगिन्द्रियग्राह्यविषयो नास्ति तथैवनीलपीतादिवर्णभेदोऽपि चक्षुर्लाह्यो नास्ति. घाणविषय ग्राह्यो गन्धभेदोऽपि यत्रनास्ति, रसनग्राह्यो रसाम्लादिरसभेदोऽ पि यत्रनास्ति, एतादृशः शुद्धकेवलज्ञानगुणवान् परमात्मा ज्ञानिभिर्वर्ण्यते ॥ ५॥
ભાવાર્થ-જે પરમાત્મ સ્વરૂપમાં સ્પર્શ નથી. વર્ણ નથી, ગંધ નથી, તથા યત્ર રસની વૃતિ નથી. શુદ્ધકેવલજ્ઞાન ગુણવાન્ પરમાત્મા છે. પરમાત્માનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની તિચ્છા હોય તે વર્ણગંધરસ અને સ્પર્શ વિશિષ્ટ જડ વસ્તુઓમાંથી અહમમત્વ અઢિ પરિહરવી જોઈએ. જ્યારે વદિક વસ્તુઓમાં આત્મત્વ ભાવના થતી નથી ત્યારે ચિત્તવૃત્તિ પરમાત્મસન્મુખ વળે છે, અને ક્ષણે ક્ષણે પરમાત્મભાવના ભાવવાથી પરમાત્મ સ્વરૂપની વ્યક્તિ પ્રકાશે છે. જ્યાં વર્ષ છે ત્યાં પરમાત્મતા નથી, વર્ણાદિક પુદ્ગલના પર્યાય છે. અને પરમાત્મત્વ તે આત્મદ્રવ્યને શુદ્ધપર્યાય છે. બે દ્રવ્યનાં લક્ષણો ભિન્ન છે ત્યારે એના સંગે આત્મિક રૂદ્ધિને તિભાવ રહેતાં પરમાત્મત્વ પ્રકાશતું નથી. પિાગલિક પદાર્થમાંથી રાગદ્વેષ વૃત્તિને જે જે અશે નાશ થાય છે તે તે અંશે પરમાત્મત્વ પ્રગટતું અછોધાય છે. પિગલિક પદાર્થમાંથી સર્વથા ઈછાનિત્વ ઉડતાં આત્મા પરમાત્મસન્મુખ વિશેવતઃ કમણ કરે છે. અને તે તે અશે બાહ્યભાવથી સહેજે પ્રતિ
For Private And Personal Use Only