________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
કપટ
માર્ગ નથી. શુદ્વાનુભવનું વર્ણન પણ વાણીથી થઈ શકતું નથી તે પરમાત્મસ્વરૂપનું તે શી રીતે થઇ શકે, તે સંબંધી કહ્યું છે કે,
પ૬.
भया अनुभव रंग मजीगरे, उसकी बात न वचने थाती; वीररसनो तो अनुभव जाणे, मर्दजनोकी छाती; पतिव्रता पति मनकुं जाणे, कुलटा लातो खाती. મા. ૨ સાદિ તરિ હિત છે, તે ઘન વહાં થાશે शब्दतीर पण ज्यां नहि पहोंचे, शब्द वेधीनां ताके. भया. २ गर्भमांहितो वोलताने, बहिर जन्म तब मूगे मूगे खाया गोळ उसकी, वात कबु न कहगे. भया. ३ जाणे सोतो कबु न कहेवे, परमारथ तस सञ्चा. बुद्धिसागर सद्गुरुसंगे, पक्का रहो नहि कच्चाः भया. ४
અનુભવરંગ ચેલમછડરંગ સમાન છે. તેનું વર્ણન વચનદ્વારા થઈ શકતું નથી. વીરરસને તે સ્વાદ સુભટોની છાતી (હદય) જાણે છે. પતિવ્રતા પતિના મનને જાણે છે. કુલટા તે લાતે ખાય છે તેવી રીતે અનુભવી અનુભવ રસને જાણે છે. શાબ્દિક અને તાર્કિક છકેલા પંડિતે પણ અનુભવને નહિ પામવાથી થાકી જાય છે. શબ્દતીર પણ જે અનુભવને લક્ષ્ય કરી વિધી શકતું નથી, એવું શુદ્વાનુભવ સ્વરૂપ અનેક ભવના સંસ્કા. રથી પ્રાપ્ત થઈ શકે છે. અન્તરાત્મરૂપગર્ભાવસ્થામાં તે બોલવાનું રહે છે જ્યારે પરમાત્માવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તે કંઈ પણ કહેવાનું સમજાવવાનું રહેતું નથી. મૂગા મનુબે ગેળ ખાધ તેના રસનું વર્ણન તે શી રીતે કરી શકે ! અર્થાત્ કરી શકે નહીં. તેમ અનુભવ વિના અનુભવરસ કઈ જાણી શકે નહીં. જે ભવ્ય અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે તેને વર્ણન કરી શકતું નથી. સદ્ગુરૂ સંગતિ વારંવાર કરવાથી અનુભવરસની પ્રાપ્તિ થાય છે.
For Private And Personal Use Only