________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
શ્રી પરમાત્મ
તિ:
મારી ભેગવતાં જીવન્મુક્તાનન્દ પ્રગટે છે, અને તત્સમયે લેખ્ય પરમાત્મતત્ત્વની ઉપાદેયતા સમ્યગ અવબોધાય છે. બાહ્ય જડ ધનાદિક વસ્તુઓમાં ચિત્તવૃત્તિ યકિચિત્ પણ મમત્વરૂપે પ્રવર્તે નહિ ત્યારે રવયમેવ કમાવરણે ખરી જતાં આત્મા પરમાત્મારૂપે થઈ સાદિ અનંતમાં ભંગે સિદ્ધિસ્થાનમાં બિરાજે છે. શુદ્ધ વ્યક્તિ પરિપૂર્ણ પરમાત્મતત્ત્વમય હું છું. પરમાત્મા મહારાથી ભિન્ન નથી એવી શ્વાસોશ્વાસે પરાભાષાથી રટના લાગતાં સર્વ શક્તિનિધિ આત્મા બને છે તેજ સિદ્ધાવસ્થા સ્થિગિતઃ સાધવી, પરમાત્મસ્વરૂપ પનું વૈખરી વાણીથી વર્ણન થઈ શકતું નથી. જે ભવ્ય પરમાત્મસ્વરૂપને ધ્યાતા થાય છે તે જ તેનું લેશતઃ સ્વરૂપ અવધી શકે છે. કિંતુ વાણી જડ હોવાથી તદ્વારા ચૈતન્ય ધર્મનું વસ્તુતઃ વર્ણન થઈ શકતું નથી. તે દર્શાવે છે.
यतो वाचो निवर्तते, न यत्र मनसोगतिः शुद्धानुभवसंवेद्य,
तद्रूपं परमात्मनः ४ टीका-यतो यस्माद्रूपाद् वाचो वैखरीरूपाः निवृत्तिमाप्नुवन्ति यस्मिन्रूपे मनसः प्रवृत्ति भवति, तत् परमात्मनोरूपं शुद्धानु. भवेन ज्ञातव्यमस्ति,
ભાવાર્થ વૈખરીરૂપ વાણીઓ જે રૂપનું વર્ણન ન કરી શકવાથી તેથી પાછી ફરે છે. અર્થાત્ જેનું વર્ણન થઈ શકતું નથી. મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી. સારાંશ કે મન પણ જે પરમાત્મસ્વરૂપને અવગાહી શકતું નથી. એકાદશ પરમાત્મસ્વરૂપ, શુદ્વાનુભવજ્ઞાનવડે જાણવા ગ્ય છે. શુદ્ધ અનુભવથી પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે. તે વિના અન્ય
For Private And Personal Use Only