________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યેાતિ:
૩૫૭
ભાવાર્થ—અજ્ઞાનજનિત સર્વ પ્રકારના વિકારાથી જે હણાયા નથી. વ્યક્તિવડે શિવસ્થાનમાં જે છે અને શક્તિવડે જે સર્વને પ્રાપ્ત થનાર છે એવા પરમાત્મા જાણવા. આ ટેંકમાં પરમાત્માની સદાકાલ શિવસ્થાનમાં અવસ્થિતિ છે એમ જણાખ્યું. વ્યક્તિ એ શબ્દ કહેવાથી પરમાત્મા નિાકાર છે છતાં તે ચેતનદ્રશ્ય છે અને વ્યક્તિવડે શિવ સ્થાનમાં રહી શકે છે એમ સૂચયું. પર માત્માને કદાપિ વિકારા દુ:ખ દેવા સમર્થ નથી. પરમાત્મા કેવ લજ્ઞાનરૂપ શક્તિથી લેાકાલેાકના પ્રકાશ કરે છે તે અપેક્ષાએ પરમાત્મા સર્વગ જાણવા. ‘ પરમાત્મામાં અસ્તિધર્મ અને પરમાત્મામાં અનંત ’ પરવતુ સબધી નાતિધર્મ રહે છે તેની અપેક્ષાએ પરમાત્મામાં' સર્વ જગત્ સમાઈ જાય છે, તઅપેક્ષાતઃ પરમાત્મા સર્વગઃ કહેવાય છે આવી પરમાત્મદશા સર્વ સૌંસારિજીવાના આત્મામાં સત્તાએ રહી છે. તે પ્રાપ્ત કરવા માટે આ શ્લોકના ભાવાર્થ વાંચી પ્રગટ કરવામાં પરમાત્મસ્વરૂપના શુદ્ધ ઉપયેગી મનવું. આત્મદ્રવ્યની શુદ્ધતા તે જ પરમાત્મતા આત્મામાંથી જ્યારે ત્યારે પ્રગટ થવાની છે તે શામાટે આત્મસામર્થ્ય ફારવવું નહિ સ્વશુદ્ધપર્યાય પૂર્ણકલા પરમાત્મરૂપ પ્રાપ્ત કરવી તેજ ઉપાદેયતા છે. श्लोकः बाह्यतीर्थानि हेतूनि आत्मतीर्थाय वस्तुतः आत्मतीर्थप्रभावाच्च, बाह्यतीर्थानि तत्त्वतः
'
,
મરૂપતીર્થને માટે બાહ્યતીથા તે નિમિત્તેહેતુભૂત છે, આત્મતીર્થના પ્રભાવથી ખાદ્યુતી વસ્તુતઃ ઉત્પન્ન થાય છે આત્મા તે પરમાત્મારૂપ છે, તેનુ શુદ્ધપાગે ધ્યાન ધરવું, :પર માત્મા શિવપદમાં છે એવું જ્ઞાન થયું. તે સારૂ થયું. કિ ંતુ પરમાત્મસ્વરૂપ, શરીરમાં રહેલા આત્મામાં છે તેની અસંખ્યયોગના ગમે તે ચેાગે પ્રગટતા કરવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરવા, અવિદ્યાજનિતસર્વવિકાશમાંથી ચિત્તવૃત્તિ ખેંચી લેતાં પ્રારબ્ધ કર્મ ભાગવાઈને ખરી જાય છે. ાત્મિક સહુજ સ્વરૂપની “ અલખુ
For Private And Personal Use Only