________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રી પરમાત્મ ાંતિ:
ચાકરી કરી તેમની પ્રસન્નતાથી જ્ઞાન સ`પાદન કરવું જોઇએ. જ્યાં સુધી ગુરૂ કર્યા નથી. અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન થતું નથી. ત્યાં સુધી આત્મા પરમાત્મપદના અધિકારી થતા નથી. ગુરૂને આગળ કરી જે જે ધર્મ ક્રિયાઓ કરવામાં આવે છે તે તે સફળ થાય છે. શ્રી સદ્ગુરૂનું હૃદય પ્રસન્ન કરી વિદ્યા લેવી. આત્મજ્ઞાન માટે ગુરૂગમની ખાસ જરૂર છે. ‘ ગુરૂ વિના જ્ઞાન આ વાક્ય પુનઃ પુનઃ સ્મરણ કરી ગુરૂની
7
નહિ. માણે વર્તવું.
આજ્ઞા પ્ર
રાયચંદ્ર—પરમાત્મ પદ પ્રાપ્ત કરવા માટે આપશ્રીએ જે જે ઉપાયે મતાન્યા છે. તે થાયેાગ્ય છે. હે ભગવન આત્મજ્ઞા નની મહત્તા આપે બતાવી તે હું હૃદયમાં ધારૂં છુ. તે પ્રમાણે વર્તીશ.
શ્રી સદ્ગુરૂ—હે શિષ્ય જેમ જેમ પ્રમાદદશા પરિહરીને આમ રવરૂપના અતર પ્રદેશમાં તું ઉતરીશ તેમ તેમ આત્મિક આનંદ પામીશ. સિદ્ધબુદ્ધ વિજ્ઞાનમય તું તે છે એમ શ્રી ઉપાધ્યાયજીના દ્વિતીય ક્ષેાકથી જાણીશ. જેવા સિદ્ધ પરમાત્મા નિય વિજ્ઞાનમય છે તેવા તું પણ થઇશ. સિદ્ધનુ વરૂપ વિશેષતઃ
દર્શાવે છે.
જામ. अविद्याजनिलैः सर्वै, विकारैरनुपद्रुतः व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः
३
टीका - अविद्याया अज्ञानरूपायाः सकाशात् जनितैराविर्भूतैः सकलैर्विकारैर्देपादिभिरनुपद्वतोऽनभिभूतो व्यक्त्या सद्गुणाना माविर्भावेन शिवं निराबाधं यत्पदं स्थानं तत्रस्थितः शक्त्या सर्व व्यापकःजयति सिद्धात्मा ॥ ३ ॥
For Private And Personal Use Only