________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
શ્રી પરમાત્મ ખ્યાતિઃ
આચ્છાદિત થયા છે તેના આત્મશક્તિથી પ્રગટ કરવે જોઇએ, જે મનુષ્યેા અન્તરમાં ચિત્તવૃત્તિ સ્થિર કરી આત્મધર્મ શેાધે છે તે આત્માના ધર્મ પામે છે. હું ભવ્ય !!! જડ અને ચેતનને ભિન્ન ધર્મ જાણી ‘ચેતન” ના ધર્મ અંગીકાર કર! ! !
મેાડુનલાલ—જ્યારે ખરેખરે આ પ્રમાણે જાણતાં આત્મામાં ધર્મ છે. ત્યારે મૂર્ખ જીવા ખાહ્યમાં કેમ ધર્મ માને છે. બાહ્યક્રિયા એમાં ઝઘડા કરે છે તે વાત સત્ય છે કે : અસત્ય’ છે.
સદ્ગુરૂ—હે ભવ્ય જે આત્માએ
"
>
આત્મામાંજ આત્મધર્મ જાણે છે, તે ખાદ્ય વસ્તુમાં ધર્મ માનતા નથી. માહ્યવસ્તુમાં જડના ધર્મ છે. આત્મધર્મ પ્રગટ કરવામાં ગુરૂ, દેવ, ત્રિયાગ, શાસ્ત્ર, આહાર. જલ આદિ વસ્તુ નિમિત્ત કારણ છે માટે તે નિમિત્ત ધર્મ ' કહેવાય છે. પણ તે બાહ્યસાધન કાઇને કોઈ પુષ્ટ નિમિત્ત કારણ હોય છે. પ્રતિમા, ગુરૂ, શાસ્ત્ર અને બાહ્યક્રિયાઓ જ્ઞાનીને સાધનભૂત નિમિત્તની અપેક્ષાએ છે. પણ અજ્ઞાનીને તે નિમિત્ત સાધન તે પણ અંધનરૂપ થાય છે. બાહ્યક્રિયા સાધનભૂત છે. તેમાં ઝઘડા કરી મૂર્ખજીવ કર્મની વૃદ્ધિ કરે છે. માટે નિમિત્ત કારણની અપેક્ષાએ બાહ્યવસ્તુએ આત્મધર્મ પ્રગટાવવામાં જ્ઞાનીને સાધનભૂત થાય છે. અને અજ્ઞાનીને ખાધકભૂત થાય છે. આમાના જ્ઞાનાદિધર્મમાં જરામાત્ર ઝઘડો નથી. જે આત્માને ધર્મ ધ્યાનાદિકથી શેાધે છે. તેનાથી રાગાદિ દોષો દૂર થાય છે. એમ હે શિષ્ય સહ્યમાન, જ્ઞાની પરના ઉપકાર માટે અન્તરથી ન્યાર! રહી માહ્યનાં કૃત્ય કરે છે, તેથી તેની ક્રિયાએ પણ અજ્ઞાની જેવી લાગે છે. પણ જ્ઞાનથી જોતાં જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં આકાશ પાતાળ જેટલે તફાવત છે. જ્ઞાની જ્યાંથી છૂટે છે, ત્યાં અજ્ઞાની બંધાય છે. સ્વસમય ’ માં જિનેન્દ્ર ભગવાન્ની આજ્ઞા છે માટે સૂક્ષ્મજ્ઞાનથી વિવેકદ્રષ્ટિ ખીલવી આત્મામાં સદાકાલ લયલીન રહેવું. આવા આત્મધર્મ જાણીને શુષ્કજ્ઞાની ન બનવું જોઇએ. ઉચ્ચભાવના અને ઉચ્ચવર્તનથી આત્માનંદ
For Private And Personal Use Only