________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
શ્રી પરમાત્મ જ્યંતિ:
ચાગે અનેક પ્રકારના વિકાર થાય છે, મે' જાણ્યું હતું કે શરીર સદાકાળ આવું રહેશે, પણ હું અેના તે પ્રમાણે રહ્યું નહિ, વૃદ્ધાવસ્થામાં શરીર સારૂ રહેતું નથી અને તેથી મનની સ્થિરતા પણ રહેતી નથી, મારી આવી અવસ્થાથી હું પશ્ચાતાપ કર્ફ્યુ કે અહા મે'યુવાવસ્થામાં કાંઇ ધર્મ કર્યેા નહિ, હવે હું શું કરી શકું, હું અેના ક્રમવિપાકથી મારા શરીરની આવી અવસ્થા દેખી તમે પણ ચેતી લેજો, તમારી યુવાવસ્થા પાણીના પૂરની પેઠે સદાકાળ રહેવાની નથી, તમને શરીર શાથી પ્રાપ્ત થયું છે, તેનાં કારણા શેાધી ઘટતા ઉપાયે લેજો, તમારૂ જીવન આનમય કરવા ત્રિગે યથાયોગ્ય પ્રવૃત્તિ કરશેા, તમારી યુવાવસ્થામાં ભય'કર પા। ન થાય તે માટે મનેવૃત્તિને પ્રથમથીજ શુભ માર્ગમાં શકશે, હે મ્હેના તમારી સ્થિતિ પ્રતિદિન સુધારશે. શરીરનાં અવયવામાં વ્યાપી રહેલ આત્માને જ્યારે તમે ઓળખશે ત્યારે કર્મવિપાકામાંથી ‘અહુ બુદ્ધિ 'છૂટી જશે, એમ નક્કી જાણશે, ચુવાવસ્થાવાળી માળાએ આ પ્રમાણે વૃદ્ધાના સત્ય ઉપદેશ સાંભળી મનમાં ધારણ કરી મશ્કરીની માફી માગી પોતાને ઘેર ગઈ. કર્મના વિપાકાથી કરોડપતિ કોઈ વખતે ભિક્ષુક ખની જાય છે. અને ભિક્ષુક કાઇ વખતે કરોડપતિ બની જાય છે. ગાડી વાડી લાડીની સમૃદ્ધિ પણ કર્મના શુભ વિપાકે ઉપર આધાર રાખે છે. કાણુ જાણે! અશુભ વિપાકાથી કેવી સ્થિતિ થશે. માટે કમ વિપાકેને કાઈએ પેાતાના માની ગર્વ કરવા નહિ. તેમજ કર્મ વિપાકાને કટુકરસ દેખી કોઈએ શેક કરવા નહીં. કર્મના વિપાકથી એક મહારાગથી અમેા પાડે છે, ત્યારે એક ખાગમાં બેસી ગુલ્તાન રહેછે ત્યારે એક શાક કરે છે. ત્યારે એક ખુશ થાય છે. એક ઠેકાણે વાજાં વાગે છે ત્યારે અન્યત્ર રાકૂટ થઈ રહે છે, અહા ક્રમના વિપાકાની કેવી વિચિત્ર ગતિ દેખાય છે. જ્ઞાની પુરૂષો કર્મના વિપાકા પુનઃ પ્રાપ્ત ન થાય તેમ ઉપાય શોધે છે. અને કર્મ વિપાકનાં ખીજ શોધી શોધીને મળે છે. આત્મધ્યાનથી કમના
For Private And Personal Use Only