________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ૮
શ્રી પરમાત્મ તિઃ હ્યથી જેમાં પ્રારબ્ધનાટકના ગે અનેક પ્રકારના શુભાશુભ પડદા પડે છે. નાટકીયે નાટક કરે છે. પણ જેમ તેમાં હું અમુક છું એમ હદયથી માની લેતું નથી. તેવી જ રીતે મનુષ્યોએ પ્રારબ્ધનાં અનેક પ્રકારનાં નાટક થયા કરે તેમાં મારાપણું માની લેવું નહિ. યુદ્ધની વાતે તે સર્વ જી રાજી ખુશીથી બુમ પાડીને કરે છે. પણ યુદ્ધમાં લેહી વહે છે તે વખતે વીરલા ટકી શકે છે. તેવી જ રીતે કર્મના વિપાકે ભગવત વિરલા સમભાવ રાખી શકે છે. કર્મ ઉદગમરાવું નહિ, એમ સર્વ કહે છે. કિંતુ કર્મના વિપાકને સમભાવથી ભેગવનારા વિરલા હોય છે. વિપાકની સામે વિરલા ટકી શકે છે, અગ્નિમાં પિશી શીતલ રહેવું. એવી સ્થિકિ કર્મના વિપાકે ભોગવવા પ્રસંગે છે. કેઈ સન્તપુરૂષ કર્મ વિપાકેના હુમલાની સામે ટકી શકે છે, કર્મ વિપાકને હમલો મહા બળવાન છે, નદીના વેગની પેઠે વિપાકને વેગ છે. તેની અંદર સર્વ જીવે તણુઈ જાય છે. ઉલટી નદી ઉતરવાની પેઠે કઈ વિરલા પુરૂષે કર્મના વિપાકને સમભાવથી વેદી શકે છે. કર્મના વિપાકના સામું જ્ઞાન વિના ટકી શકાતું નથી. કર્મવિપાકેમાં ભવ્ય જીએ મારાપણું માન્યા વિના અન્તરથી ન્યારા રહી સ્વ અને પર વિવેક ધારણ કરી શુદ્ધ પ્રવૃત્તિ કરવી. કર્મ વિપાકને જે પિતા. નાથી ભિન્ન માને છે તે અલિપ્ત રહે છે. કોઈ મનુષ્ય મહા
ગમાં ગ્રસ્ત થએલે હેય તેણે વિચારવું કે હે જીવ!!! તું સમભાવથી રેગ સહન કર, કર્યા. કર્મનું લેણું આપ્યા વિના છૂટકે નથી, વળી મનમાં એમ વિચાર કે ગમે તેવા કર્મના વિપાકેથી મારૂ શુદ્ધ સ્વરૂપ ટળવાનું નથી. મારૂ શુદ્ધ પ્રાપ્ત કરવામાં પુરૂ પાર્થ જે જે અંશે થાય તેમ મારે વર્તવું જોઈએ. જ્ઞાનીને કર્મને ઉદય ભેગવ પડે છે. તેમ અજ્ઞાનીને પણ કર્મને ઉદય ભે ગવવું પડે છે, પરંતુ જ્ઞાન કર્મના વિપાકોને આત્માની અપેક્ષાએ
અસત્ ” માને છે. જ્ઞાનિની જ્ઞાનશક્તિ, અન્તરમાં પરિણામની જે શુદ્ધિ કરે છે. તેની કિંમત બાહ્યથી થઈ શકતી નથી. કર્મની
For Private And Personal Use Only