________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૩૭
ગવતાં કેવી સમાનભાવના રાખી છે તેને ખ્યાલ કરે જોઈએ. કેધક સૂરિના શિષ્યને ઘાંચીની ઘાણીમાં ઘાલીને પીલ્યા તે પણ તેઓએ સમાનભાવના રાખી. જ્યારે આવા સંકટમાં પણ સમા નભાવના રહે ત્યારે આમ શ્રદ્ધાની ખબર પડે છે. ભાવિતજ્ઞાનથી આવી સમાનભાવના રહી શકે છે. પ્રત્યેક કર્મના વિપાકેના પ્રસંગમાં આવી સમાનભાવનાની ટેવ પાડવી જોઈએ. એક દીવસ કરતાં બીજા દિવસે વિશેષ અભ્યાસ થઈ શકે છે. આત્મામાં સમાનભાવનાનું દરરોજ બળ વૃદ્ધિ પામતું જાય છે. હે ભવ્ય ! શ્રી સદ્દગુરૂની આવી અપૂર્વ કુંચીએને અમલ ગુરૂની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાથી કરજે, તેથી ભવિષ્ય જીવન આનંદમય બનશે. એમ નિશ્ચય જાણજે. આ પ્રમાણે ઉપદેશ આપી શ્રી સદ્દગુરૂ મૌન રહ્યા. “ધર્મસિંહ” શ્રી સદગુરૂને નમસ્કાર કરી આનન્દ પામી ઘેર ગયા.
કર્મના વિપાકમાં ઘણું તરતમતા છે. ઘડી ઘડીમાં કર્મના વિપાકે જુદા જુદા રંગ દેખાડે છે. વેદાંતશાસ્ત્રમાં કર્મના વિપાકને પ્રારબ્ધ કહે છે. પ્રારબ્ધ સર્વ જીવેને જેવું બાંધ્યું હોય તેવું ભેગવવું પડે છે. જીવન્મુક્ત મહાત્મા હોય તે પણ શુભાશુભ પ્રારબ્ધ તેને ભોગવવું પડે છે. પ્રારબ્ધથી રંક હોય છે તે રાજા થાય છે. અને રાજા હોય છે તે રંક બને છે, બાજીગર પુતળીને પિતાની મરજી પ્રમાણે નચાવે છે તેમ પ્રારબ્ધ પણ જીવની બાહ્યથી જોતાં અનેક પ્રકારની અવસ્થા કરે છે. સર્વ સંસારિજીને પ્રારબ્ધ લાગ્યું છે. ચેરાશલક્ષનિમાં જીવ અનેકવાર પ્રારબ્ધને પ્રેર્યું પરિભ્રમણ કરે છે, જેમાં આત્માના પ્રદેશની સાથે સત્તામાં પડેલાં કર્મ છે. તેને વેદાંતમાં પ્રાયઃ સંચિયમાન કર્મ કહે છે સત્તામાં રહેલાં કર્મ છે તે સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવે છે. કર્મની વિચિત્ર ગતિ છે. માટે કર્મની સ્થિતિ ઉપર રાચવું માચવું એગ્ય નથી. નાટકશાલામાં વિષય ભેદે અનેક પ્રકારના પડદા પડે છે. તેમ એક મનુષ્યના જીવનમાં પણ બા
For Private And Personal Use Only