________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૩૩૫
કહેશે, કિંતુ હું તે ઉપર લક્ષ આપીશ નહિ. આ પ્રમાણે કહી માણેકલાલ વંદીને પાતાને ઘેર ગયા.
શ્રી સદ્ગુરૂને વંદન કરીને આજ્ઞાલહી ‘ ધર્મસિ’હુ ’ નામના ગૃહસ્થ કહે છે કે હે ગુરૂરાજ!!! કર્મના વિપાકા ભાગવતાં છતાં આત્મ સ્થિતિની સમાનતા જાળવી રાખવામાં સરસમાં સરસ ઉપાય મને કહેશે કે તે સમજી હું તે પ્રમાણે હું વર્તન કરૂં મારા મનની શુદ્ધિમાં જે જે ઉપાય હાય તે કહેશે. રાગીના રાગ ટાળવામાં વૈદ્યની દવા તથા તેની આજ્ઞા પ્રમાણે વર્તવાની જરૂર પડે છે. તેમ અત્ર પણ જે વિધિ ચેાગ લાગે તે મતાવશે.
શ્રી સદ્ગુરૂ કૃપા દૃષ્ટિથી કહે છે કે હે ભવ્ય ! તે‘ હારા આત્માની સમાનતા જાળવવા માટે શુભ પ્રશ્ન કર્યા છે તે માટે સરસમાં સરસ ઉપાય શ્રી સદ્ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેજ છે. જ્ઞાની, ધ્યાની વસ્તુ ધર્મના જણાવનાર એક ગુરૂ ધારણ કરવા. અને પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે ધમાન્નતિ જ્ઞાતા અને સ્વસમય પરસમય સાતા શ્રી સદ્ગુરૂ હોવા જોઇએ. ગુરૂ કયા બાદ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. હજારે! સાધુએ ભલે હોય. તેમની યથા યોગ્ય સેવા ભક્તિ કરવી. પરંતુ શ્રી ધર્મ સદ્ગુરૂ તા એકજ હોવા જોઇએ. અને તેમની આજ્ઞ1 પ્રમાણે વર્તવું જોઇએ. શ્રી સદ્ગુરૂમાં જે પ્રમાણમાં શ્રદ્ધા ભક્તિ હોય છે. તે પ્રમાણમાં તેમના ઉપદેશની અસર થાય છે. કર્મના વિપાક ભાગવતાં તે તે પ્રસ`ગે કેવી રીતે ભાવના ભાવી સમભાવ રાખવા તે સદ્ગુરૂએ પ્રથમથી જ. ણાવ્યું હોય છે તેથી તેમની આજ્ઞા પ્રમાણે ભાવના ભાવવાથી કર્મના વિપાકા લેાગવતાં પણ સમભાવના બની રહે છે. પ્રત્યેક પુરૂષો પોતાની બુદ્ધિ પ્રમાણે સદ્ગુરૂ પરખી શકે છે. રાગી મનુષ્ય એકી વખતે અનેક દાક્તરાની દવા ખાઈ શકતા નથી. એક દાક્તરની દવા વાપરે છે. તેમ સુભક્ત શિષ્ય પણ એક શ્રી સગુરૂની આજ્ઞા પ્રમાણે કર્મના વિપાકી ભોગવતા છતા રહે છે.
For Private And Personal Use Only