________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
શ્રી પરમાત્મ ખ્યાતિ
કાર્ય સિદ્ધ થઈ શકે છે. જીવ સ્વસામર્થ્ય ફારવે તા ચતુર્ગતિ માંથી ભિન્ન થઈ પચમીગતિ પ્રાપ્ત કરી શકે, વાતા કરવાથી કંઈ વળવાનુ' નથી પણ કાર્ય કરવાનુ છે. શુદ્ધસ્વરૂપ સત્તા સ્થાયી છે, શ્રદ્ધાથી પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્યમની ખાસ જરૂર છે, દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે જે તેને પ્રકારના ઉદ્યમ કરવાથી પ્રાપ્ત ન થાય !!! ઉદ્યમથી પ્રાપ્ત થઈ શકે છે, શ્રી તીર્થકરીએ શુદ્ધાત્મસ્વરૂપ રમણુતારૂપ ઉદ્યોગથી આત્મકાર્ય સાધ્યુ છે છે ત્યારે હાલ પણ તે માર્ગે વળવું જોઇએ. આત્મવીર્યના ઉત્સાહથી અવિચ્છિન્નપણે આત્મરમણતા કરવી જોઇએ, ભય કરાગામાં પણ આત્મા વીર્યેાત્સાહથી પાતાની મૂળ સ્થિતિમાં રહી શકે છે. જ્ઞાની ભયંકર રોગા વેઢે છે દુઃખ જાણે છે છતાં તે પેાતાને ધર્મ છે એમ જાણતા નથી, આત્માના શુદ્ધસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી, જ્ઞાની ભયંકર ગેામાં પણ મુંઝાતા નથી, અહે જ્ઞાનીની અપૂર્વ શક્તિના ખ્યાલ અજ્ઞાની શી રીતે કરી શકે, આત્મવીર્યેાત્સાહથી ભયંકર કૉંગા પણ આત્માઉપર અસર કરી શકતા નથી, કદાપિ જેજે ક્ષણે આત્મભાન ભૂલાય છે તેતે વખતે તેની કંઈક અસર થતી માલુમ પડે તેપણ આત્મપયોગ થતાં સૂર્યથી વાદળ દૂર થાય છે તેમ વિકલ્પ સકલ્પ દશા પણ નષ્ટ થાય છે, એક ક્ષણ માત્રને પણ આવે શુદ્ધસ્વરૂપને અભ્યાસ ઉત્તરાત્તર વિન્ન નડતાં પણ શુદ્ધદશા અંતે પ્રગટાવી શકે છે. હું ભવ્ય, પૂત્સાહથી આ કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ કરીશ તા કર્મના વિપાકે ભાગવતાં છતાં પણ પૃથ્વીચ'દ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, મેતાર્યમુનિની પેઠે આત્મગુણેા પ્રગટાવી શકીશ, ખરા મતઃકરણથી ધારેલું કાર્ય તીવ્રોદ્યમથી સિદ્ધ થાય છે. હું ભવ્ય આ પ્રમાણે સાંભળી મનન કરી વર્તીશ ા ઉત્તરોત્તર તારૂ જીવન ઉચ્ચ કરી શકીશ. શ્રી સદ્ગુરૂના બેષ સાંભળી વંદન કરી પોતાના ઘેર ગયા.
માણેકલાલ નામના એક ભક્ત શ્રી સદ્ગુરૂને વંદન કરી
For Private And Personal Use Only