________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫.
શ્રી પરમાત્મ તિઃ ભાન ભૂલાશે તેથી ક્ષણેક્ષણે શુદ્ધ પગ ધારણ કરજે. શાતા અને અશાતા વેદનીય છાયા અને આતપ સમાન જાણજે, જે કે આવી શાતા અને અશાતા વેદનીયના સંવેગે પ્રસંગોપાત આવે તોપણ તે મારા નથી હું તેને નથી એવી શુદ્ધભાવના રાખીશ તે અલ્પકાળમાં જીવનની સાફલ્યતા કરીશ, હે ભવ્ય! આત્મામાં અનંત સામર્થ્ય રહ્યું છે તેને ખ્યાલ કરી દીનભાવ ધારણ કરીશ નહીં, બાહ્યસંગે અને તેને યેગમાં થતી જે બાહ્યભાવના તે ખરેખર શુદ્ધાત્મસ્વરૂપ નથી, જ્યારે આમ છે ત્યારે અશુદ્ધ સ્વરૂપને પિતાનું કેમ માની લેવું જોઈએ તેને જ્ઞાનદષ્ટિથી ખ્યાલ કરજે. અને શુદ્ધભાવનાના ઉપયોગમાં રહેજે, મન જ્યારે બાહ્ય વસ્તુમાં લેપાય છે ત્યારે તેનું ઠેકાણું રહે નહિ એ કહેવું સત્ય છે. કિંતુ બાહ્યવસ્તુમાં મારાપણું માર્યું હોય તે તેની લાગણું મનમાં થાય છે પણ જ્યારે તેમાં કિંચિત્ મારાપણું દેખવામાં ન આવે ત્યારે મારાપણાની લાગણી ઉઠી જતાં મન સ્થિર થઈ શકે છે. મનને જય કરે તે આત્મશક્તિ ઉપર આધાર રાખે છે. હું બાહ્યમાં નથી આ દઢપ્રત્યય થતાં આત્મતત્ત્વ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રહે છે અને જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે તેને બાહ્યદશાનું કંઈ પણ લાગતું નથી. હે ભવ્ય શુદ્ધ આનંદ જીવન અનુભવવાને પ્રયત્ન કરીશ તે તારાથી અંશેઅંશે તરતમગે અનુભવ કરાશે. શુદ્ધ પગની ધારા માટે અહર્નિશ પ્રયત્ન કરે
ગ્ય છે, અશુભવતુ સંબંધી ઉપગમાંથી શુભ ઉપયોગમાં જવું, અને શુભ ઉપયોગમાંથી શુદ્ધ પગમાં રમણતા કરવી જોઈએ. સાંસારિકકાર્ય કરતી વખતે પણ શુદ્ધ ઉપગમાં રહેવાની ટેવ પાડવી. ભસવું અને આ ફાક તેની પેઠે અથવા પાયાધ સાધવાની સ્થિતિ બરોબર આ ઉપદેશેલે વિકટ માર્ગ એકદમ સિદ્ધ થતો નથી. કિંતુ જ્ઞાનસામર્થ્યયેગે પ્રતિક્ષણે પ્રયત્ન કરવામાં આવે તે તેની ખુમારી કેટલાક અંશે ઝળકી ઉઠે. શ્રી ગેન્દ્રો કહે છે કે તીવ્રઅભ્યાસથી કયું કાર્ય સિદ્ધ થતું નથી, અલબત સર્વ
For Private And Personal Use Only