________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રી પરમાત્મ જ્યોતિ કરે છે, કેઈ વખતે ગાંડા પણ બની જાય છે પણ આત્માની મૂળસ્થિતિ ઉપર જ્ઞાનદષ્ટિથી અડગ રહેનાર તેવા વિપાકના પ્રસંગમાં મુંઝાતું નથી. દુનિયા મારા માટે શે વિચાર બાંધે છે. દુનિયાની દ્રષ્ટિમાં હું કે દેખાઉ છું તે સંબંધી જરામાત્ર પણ વિચાર કરતું નથી. પિતાના શુદ્ધસ્વરૂપતરફ ધ્રુવના તારાની પેકે સ્થિર રહે છે, દુનિયાદારીના પ્રસંગમાં પણ અન્તરથી લેપાત નથી, હે ભવ્ય! આવી જ્ઞાનકુંચીને પ્રસંગ આવે ઉપયેગ કરજે, ગઈ વાતને વિસરી જઈ સ્વશુદ્ધસ્વરૂપ વિચારજે, આત્મારૂપ મૂળદ્રવ્ય નિત્ય છે તેને ઉપગ ધારણ કરજે, પિતાના શુદ્ધસ્વરૂપની અચળ શ્રદ્ધા ધારણ કરજે. કર્મના વિપાકમાં દુનિયા તને જે દષ્ટિથી જુવે છે તે તું નથી એમ ખાત્રીથી શ્રદ્ધા રાખજે, હારી આત્મસ્થિતિ અન્તરથી સારી રહી તે કર્મ વિપાકે છતાં પણ એક મહત્સવ માનજે, મ્હારી શુદ્ધસ્થિતિ કેઈ કાળે વસ્તુતઃ ફરનાર નથી, દઢભાવનાથી જ્ઞાનદર્શનચારિત્ર આનંદમય આત્મસ્વરૂપની વાસ્તવિકસ્થિતિ વિચારજે. ચઉદરાજ લેકમાં પુદગલના સ્કપણે જડ વસ્તુ ભરી છે, તેવી જ રીતે તે શરીર તથા વિપાકરૂપ જડના સંબંધમાં છે, તેની અંદર છે તે પણ તે વિપાકમાં તું નથી અને તું છે તે કંઈ વિપાકે નથી, ક્ષણિક વિપાક પ્રસંગ છે. અહે તેમાં ચેતન હારૂ કંઈ નથી, એમ હે ભવ્ય !!! હૃદયમાં શુદ્ધ વિચારજે, હારી શુદ્ધભાવના તને અપૂર્વ આનંદ આપશે. દુઃખમાંથી સુખમાં મૂકશે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં મૂકશે, અંધકારથી અજવાળામાં મૂકશે. લિસભાવથી અલિપ્તભાવમાં મૂકશે. અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધસ્વરૂપમાં મૂકશે. વિષમભાવમાંથી “સમભાવમાં મૂકશે, સંગમાંથી ટાળી “નિસં. ગાવસ્થામાં મૂકશે. હે ભવ્ય પ્રમાદદશા પરિહરીને આ શુદ્ધ પગ ક્ષણે ક્ષણે હૃદયમાં ધારણ કરજે, હે ભવ્ય અલ્પજીવનકાળમાં આવી શુદ્ધદશા ધારણ કરવાની છે. જ્યારે ક્ષણે ક્ષણે આવી દશાને ઉપયોગ નહિ મૂકવામાં આવે તે આત્મસ્વરૂપનું
For Private And Personal Use Only