________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩ર૩. બાહ્યદશા અનેક સંગોમાં અનેક પ્રકારની દેખાય છે તે પણ અન્તરંગશુદ્ધપરિણામથી હું મારા સ્વરૂપમાં અભેદતા અનુભવું છું, મારી શુદ્ધ સ્થિતિ છે. હું અખંડ છું. અજછું, અદ્ય છું. અભેદ્ય છું. ઇન્દ્રિયાતીત છું. ત્યારે કેમ બાહ્ય સંસથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનું? અલબત કદી ન બનું. લક્ષ્મી વિના કેઈ વખત દુનિયામાં ભિક્ષુક ગણાઉં. અને બાહ્ય લક્ષ્મીથી કઈ સમય ધનાઢય ગણાઉ તે પણ ખરેખર એ બે પ્રકારની સ્થિતિથી હું આત્મા ત્યારે છું, ત્યારે બે પ્રકારની સ્થિતિના વિકલ્પસંકલ્પ મારે કરવા એગ્ય નથી. બાહ્યાવસ્તુસંબંધી વિકલ૫રસંક૯૫ કરવાથી ખરેખર હું આત્મશક્તિને પ્રકાશ કરી શકતા નથી. આત્મશક્તિને પ્રકાશ તટસ્થભાવે દષ્ટા થઈ હું કરી શકું, તેમ છે. અન્યથા અન્ય કેઈ ઉપાય નથી, મારા જ્ઞાનમાં અનેક પ્રકા રના વિપાકો જણાએ પણ તેમાં હું લેપાઈશ નહિ કારણ કે કર્મના વિપાકમાં આત્મત્વ લેશ માત્ર પણ જણાતું નથી. ત્યારે હું તેમાં કેમ મમત્વ કરૂ? જ્ઞાન શક્તિનું સામર્થ્ય છે કે, સ્વારને વિવેક કરી તટસ્થભાવમાં આત્માને રાખી શકે, ખરેખર કર્મના વિપાકે મને થાય છે. એ મેહાધ્યાસ ધારણ કરવાથી બાહ્યના વિચાર કુરે છે પણ એ મહાધ્યાસ ટાળવા પ્રયત્ન કરે જોઈએ. મેહાધ્યાસનું ગમે તેવું પ્રાબલ્ય હોય તો પણ કર્મના વિપાકમાં હું નથી અને તે મારા નથી, આવી ઉચ્ચભાવના ધારણ કરવામાં આવે તે ગુપયોગમાં બાહ્યદશાનું ભાન રહે નહિ. વિપાકે ભેગવતાં જાણતાં છતાં પણ તેનાથી અલિપ્ત આત્મા રહી શકે, ક્ષણક્ષણને આરીતે સતત અભ્યાસ હોય તે કે સમયે ગમે તેવા વિપાકના સગામાં પણ તટસ્થ ભાવથી આત્મા સર્વ જાણતાં દેખતાં છતાં બંધાય નહીં, અન્તરદષ્ટિથી સદાકાળ આત્મા ભિન્ન રહે એ અપૂર્વ ધ્યાનમચોગ આદર જોઈએ, જે છે બેલવા માત્ર જ્ઞાન ધારણ કરે છે તે કર્મવિપાકના સમયમાં ગભરાઈ જાય છે, રૂવે છે, ચિંતા
For Private And Personal Use Only