________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२२
શ્રી પરમાત્મ ન્યા;િ
છે ત્યારે મનનું ઠેકાણું રહેતું નથી. ભયંકર રોગામાં અનેક પ્રકા રના વિકલ્પસકલ્પ થાય છે. આત્માનુ સ્વરૂપ ભાનમાં રહેતું નથી માટે એવા ઉપાય બતાવા હું કર્મના વિપાકાને જીતીને સ્વસ્વરૂપમાં રહી શકું.
શ્રી સદ્ગુરૂ કહે છે કે, હે ભવ્ય ! તેં બહુશુભપ્રશ્ન કર્યેા છે. ત્હારી બુદ્ધિસારી છે. આત્મહિતાર્થ મૂલ પ્રશ્ન છે. ત્હારા શ્રેયઃ માટે જે જે ઉપાયો બતાવું છું તે ધ્યાનમાં રાખજે, અને પ્રસંગ આવે તદા તથારીત્યા પ્રવૃત્તિ કરજે.
ઉદયમાં આવતાં કર્મ ગમે તેવાં હોય તે પણ તે પ્રસંગે આત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિ જોડી દેવી. દેહાધ્યાસ બિલકૂલ ત્યાગ કરી દેવા, કમ વિપાકાનુ સ્વરૂપ પણ ખરેખર આત્માનું નથી એમ ઢઢભાવના કરવી, કર્મ વિપાકાના પ્રપંચમાં હું નથી અને તે વસ્તુતઃ મારા નથી એમ પવજ્ઞાન કરવું, લક્ષ્મી સત્તાને નાશ થતાં છતાં પણ આત્માને અનાશવંત દેખવા, અનેક પ્રકારના શગે થયા છતાં પણ આત્મા તે ખરેખર રાગ રહિત છે એમ ભાવના કરવી. આવી સત્યભાવનાથી આત્મા સ્થિરાપયેાગમાં રહી શકે છે. કર્મ વિપાક તરફ જ્યારે ચિત્તવૃત્તિ જોડવામાં આવે છે ત્યારે વિકલ્પસ‘કલ્પ થાય છે પણ જે આત્મમાં જ ચિત્ત વૃત્તિ જોડવામાં આવે તે ગમે તેવા વિપાકે સમભાવથી ભાગવી શકાય છે. દુાનયા પ્રસન્ન હોય તે પણ શું ? અને ન હોય તે પણ શું? ધન રહે, સત્તા રહે તે પણ શું ? અને ન રહે તે પણ શું? મ્હારૂ સ્વરૂપ જતું નથી તેમ આવતું પણ નથી. જેમ જેમ છે તેમનું' તેમ છે. ગમે તેવા પણ જડના પ્રસંગેામાં મ્હારા સ્વરૂપમાં મારે રહેવું જોઇએ. આખી દુનિયા મારાથી વિરૂદ્ધ થઈ જાય તા પણ ખરેખર વસ્તુ વિચારૂ તે મારાથી કઈ વિરૂદ્ધુ નથી, ત્રિચેાગથી કાઇના ઉપકાર થાય તે પણ પ્રત્યુપકારની સ્વાર્થ વૃત્તિ નથી. ગમે તેવા વિષમ સ યાગમાં પણ મ્હારૂ શુદ્ધ અચળ સ્વરૂપ ભૂલવું જોઇતું નથી વ્યવહારથી જોતાં આત્માની
For Private And Personal Use Only