________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ન્યાતિઃ
एते चान्यलिंगेसत्यपि भावतः सम्यक्त्वचारित्रादिप्रतिपसा केवलज्ञानोत्पत्तौ तत् क्षणं सिद्धत्वलामे दृष्टव्या अन्यथा स्वस्यदीर्घायुर्दर्शने ते साधुलिङ्गमेव प्रतिपद्यन्ते एवं गृहिलिंग सिद्धा अपि मरुदेवी पुण्याढयनृपाद योज्ञेयाः
અન્યલિંગ સિદ્ધ થતાં છતાં પણ ભાવથી સમ્યક્ત્વ શિર ત્રની પ્રતિપ્રતિવડે કેવલજ્ઞાનાત્પત્તિમાં સિદ્ધત્વલાભમાં એ દષ્ટાંત જાણવાં. અન્યથા પોતાનુ દીર્ઘાયુ દેખેછે તે તેઓ અન્ય લિંગ છેડીને સાધુલિગને અગીકાર કરે છે, એ પ્રમાણે ગૃહ. સ્થલિંગ સિદ્ધપણે મરૂદેવી પુણ્યાચનાં દષ્ટાંતે જાણવાં. ભરતરાજાને ગૃહાવાસમાં કેવલજ્ઞાન થયું હતું. દેવતાએ આગ્યા પણ તેમને વાંઘા નહિ. જયારે સાધુલિંગ અંગીકાર કર્યું ત્યારે દેવતાઓ એ વંદન કર્યું. કેવલજ્ઞાન ગમે તે લિંગમાં થાય પણ ઉપદેશ વિગેરે વ્યવહાર કાલમાં સઘમાં સાધુલિંગની મુખ્યતા છે તે આ ઉપરથી જણાઈ આવે છે, એક સમયમાં એક સિદ્ધયાને એક સિદ્ધ જાણવા.
એક સમયમાં ખેથી એકશે. આડની સિદ્ધિ થાય તે અનેક સિદ્ધુ જાણુવા,
આ પ્રમાણે સહુદ્યમથી ભવ્યાત્મા સિદ્ધે યુદ્ધ થઇ શકે છે. સર્વ પ્રકારના કર્મ વિષાકેાને જીતી શકે છે. આ પ્રમાણે શ્રીસદ્ગુરૂનું વચનામૃત સાંભળી શ્રદ્ધા કરી વર્ધમાન ભાઇ પોતાને ઘેર ગયા.
For Private And Personal Use Only
૩૧
•
છોટાલાલ નામના એક ભક્ત શ્રીસદ્ગુરૂ પાસે આવી વિનયપૂર્વક વંદન કરી આજ્ઞા લેઈ પૃચ્છા કરવા લાગ્યા કે, હે સશુ. શ !!! હું ઉદયમાં આવતા કર્મના વિપાકને ભેગવતાં કૈત્રી ભાવના રાખું કે જેથી નવીન કર્મ બંધાય નહિ, અને પૂર્વકૃત કર્મના ક્ષય થઈ જાય, શાતાના વિપાકે ભાગવતાં તા ચિત્ત પ્રખુલ્લુ રહે છે, કિંતુ લક્ષ્મી સત્તાને નાશ અને અનેક પ્રકારના રોગો થાય
૪૧