________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
શ્રી પરમાત્મ જ્યોતિ: કરશે તેવું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરે આત્માના હાથમાં છે. જે તે શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરે તે અવશ્ય અનેક શક્તિને પ્રકાશ થઈ શકે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં અનંતભવ કૃત કમને ક્ષય કરે છે તેનું કારણ પણ એ છે કે તે અપ્રમત્તદશામાં રહી શુદ્ધ વિચારોથી સ્વસ્વરૂપમાં સ્થિરતા પામે છે. અજ્ઞાની જન જ્ઞાન ન હોવાથી શુદ્ધ વિચારરૂપ ઉદ્યમ કરી શકતો નથી. અજ્ઞાની ગુરૂધથી અશુભ વિચારમાંથી પ્રથમ તે શુભ વિચાર આચારમાં જોડાય છે. અને પશ્ચાત્ શુદ્ધ વિચારમાં જોડાય છે. શુદ્ધ વિચારથી આશ્રવની દશા ક્ષીણ થાય છે અને સંવરની વૃદ્ધિ થાય છે. નિર્જરા તત્વ પણ ખીલે છે અંતે આત્મા, સંપૂર્ણ કર્મને ક્ષય કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય છે. શ્રી સ્યાદ્વાદદર્શ નમાં ધર્મ તત્ત્વ એગ્ય છે પન્નર ભેદે સિદ્ધ થઈ શકે છે.
પ્રવચન આધાર ભૂત ચતુર્વિધ સંઘમાં સિદ્ધ થએલા તે તીર્થ સિદ્ધ” કહેવાય છે. તીર્થના અભાવે જાતિ મરણઆદિથી સિદ્ધ થએલા “અતીર્થ ” કહેવાય છે. મરૂદેવી વિગેરે અતીર્થ સિદ્ધ છે જાણવા. મરૂદેવા માતા સિદ્ધ થયાં ત્યારે તીર્થ ઉત્પન્ન થયું નહોતું. પોતાની મેળે બાહ્ય હેતુ વૈરાગ્ય વિના જતિ સ્મરણથી બેધ પામેલા જે સિદ્ધ થયા તે “સ્વયં બુદ્ધિસિદ્ધિ' જાણવા, વૃષભાદિ બાહ્ય નિમિત્તથી સિદ્ધ થયા તે કરકેડ વિગેરે “પ્રત્યેક બુદ્ધસિદ્ધ ” જાણવા. આચાર્યાદિ બુધથી બેધ પામી જે સિદ્ધ થયા તે “બુદ્ધોધિત સિદ્ધ' જાણવા. પુરૂષ લિંગથી જે સિદ્ધ થયા તે “પુલ્લિગ સિદ્ધ” જાણવા. કેટલાક સ્ત્રી લિંગ ચંદના પ્રમુખ જાણવા. કેટલાક નપુંસક લિંગ સિદ્ધ જાણવા. રજોહરણદિ સાધુ લિંગથી જે સિદ્ધ થયા તે “સ્વલિંગ સિદ્ધ” જાણવા. ચરક પરિવ્રાજક આદિ અન્ય લિંગથી સિદ્ધયા તે “અન્યલિંગ સિદ્ધ જાણવા. અન્ય લિંગથી કેવલ જ્ઞાન પામે અને અતર્મુહર્તમાં આયુષ્ય પુર્ણ કરી મુક્તિ પામે તે રજોહરણાદિ “ રવલિંગધારણ કરે નહિ. આયુષ હેય તે રજોહરણાદિ સાધુવેષ ધારણ કરે તે સંબંધી કહે છે. આવશ્યક વૃત્તિમાં.
For Private And Personal Use Only