________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
શ્રી પરમાત્મ ન્યાતિ:
થાય છે. અન્યજીવ થતા નથી માટે કમપણ પુત્રેત્પત્તિમાં કારણ છે, સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થએલા જીવે ગર્ભમાં આહાર ગ્રહણ કરવાના ઉદ્યમ કર્યેા. યદિ ન કર્યા હોત તા વૃદ્ધિ પામત નહિ માટે પુત્રાત્પત્તિમાં ઉદ્યમ પણ કારણુ છે. એમ સર્વત્ર કારણુ કાર્યવાદ સમજવા, ભવ્યજીવ હોય તે પણ તે ઉદ્યમ ન કરે તેા શુભ કર્મ પણ પ્રાપ્ત કરી શકતા નથી, અને મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી, ઉદ્યમથી કર્મ બને છે. શુભ્ર કર્મ યા અશુભ કર્મ માંધવાં તે પણ શુભ યા અશુભ ઉદ્યમના હાથમાં છે, શુભ ઉદ્યમથી પુણ્યકર્મ અધાય છે અને તે ધર્મ સામગ્રીપ્રતિ કારણ પણે વર્તે છે. વસ્તુતઃ શુભકર્મ અને અશુભકર્મ આત્માથી ભિન્ન છે, શુભકર્મ મુક્તિરૂપ કાર્યમાં નિમિત્ત હેતુ છે પણ ઉપાદાન હેતુ નથી, કેટલાક લા શુભ કર્મનેજ એકાંતે ધર્મ માને છે તે વસ્તુવરૂપ યથાર્થ સમજી શકતા નથી, શુભકર્મરૂપ ધર્મ તે વ્યવહાર ધર્મ નથી. મોક્ષ સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવા જોઇએ. કર્મના ઉપર આધાર રાખીને બેસી રહેવું ચેાગ્ય ગણાતું નથી, ઉદ્યમ કરવાથી જ્યારે શુભ કર્મ વા મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે કમના ઉપર એકાંત વિશ્વાસ રાખી બેસી રહેવું તે કેમ સારૂ ગણી શકાય ? મનુષ્યજન્મ તથા મનઃશક્તિ મળી છે તે તેનાથી મુક્તિરૂપ કાર્ય સાધી શકાય છે, જેજે અંશે આત્મધર્મેદ્યમા ઉદ્યમ કરવામાં આવે છે તેતે અંશે કર્યવિપાકનો નાશ થાય છે અને તેથી તેતે અંશે આત્મધર્મની પ્રગટતા થાય છે. આત્મધર્મની પ્રગટતા કરવી તે કમવિપાકના નાશ ઉપર આધાર રાખે છે. કર્મના વિપાકેાના નારા ઉદ્યવિના થતા નથી. ઉદ્યમના નિમિત્ત અને ઉપાદાનથી અનેક ભેદ પડે છે. ઉદ્યમ એ આત્માની અપૂર્વ ખળવાની શક્તિ છે, જ્યારે ત્યારે પણ જ્ઞાનદર્શન ચારિત્રને ઉદ્યમ કાવિના સિદ્ધિ થતી નથી, કર્મનિમિત્ત કારણરૂપ છે અને ઉદ્યમ તા ખાદ્ય અને અભ્યંતર ભેદથી નિમિત્ત અને ઉપાદાનરૂપ હોય છે, આત્મશક્તિરૂપ ઉદ્યમના વિકાશ જેમ વિશેષતઃ પ્રકાશતા
For Private And Personal Use Only