________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
શ્રી પરમાત્મ જ્યોતિ
પરમાત્માની પરમકૃપાથી પોતાનુ આનંદઘનપદ પાવે છે. પ્રથમાવસ્થામાં પ્રભુનુ સ્માલ'મન કરવું, જોઈએ. નિરાલ'બન સ્થિતિ થતાં આલખનની આવશ્યકતા નથી. પ્રભુના શુદ્ધ સ્વરૂ પનુ' વસ્તુતઃ ઉપયેગથી અવલખન કરવું જોઇએ. જેવા પ્રકારનું બાહ્ય વા અંતરંગ આલંબન હોય છે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. માહ્ય કરતાં અન્તર્ગ પ્રભુના સદ્ગુણાનું આલેખન અપ્રમત્ત ભાવે કરવું જોઇએ, ખાદ્યના જે ગુણા છે તે આત્માના ગુણા નથી. આત્માના ગુણે પુગદ્યમાં નથી. આત્માના ગુણ્ણા સર્વ અરૂપી છે. કેટલાક ખાહ્ય સદાચાર માત્ર કે જે નગમનયની કલ્પના છે તેને ધર્મ કહે છે તે પણ કમવિપાકને નાશ કરી શકતા નથી. અન્તરંગ જ્ઞાનાદિ ગુણ છે તે જ સત્ય ધર્મ છે તેમાં રમવું તે નિરાલ'બન ધર્મ છે. વિભાવે સપૂર્ણ ધર્મ પ્રગટતાં આત્મા તે ‘ પરમાત્મા ’ કહેવાય છે. શ્રીસદ્ગુરૂના આ પ્રમાણે સદુપદેશ સાંભળી રત્નચંદ પેાતાને ઘેર ગયે.
વર્ધમાન નામના એક ભકત શ્રીસદ્ગુરૂ પાસે આવીને વિધિ પૂર્વક વંદન કરી કહેવા લાગ્યા કે, હું સદ્ગુરા, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ, આ પાંચ કારણેાથી કાર્યની સિદ્ધિ થાય છે. કર્મના વિપાક નાશ કરવામાં પણ આ પંચકારણેાની જરૂર પડે છે ત્યારે તેનું શું સ્વરૂપ છે તે કૃપા કરી જણાવશે.
શ્રીસદ્ગુરૂ કહે છે કે, હે શિષ્ય, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ આપચ કારણથી જ કાર્ય સિદ્ધિ થાય છે. કાલ પણ કાર્ય પ્રતિ કારણ છે. અમુક વર્ષની બાલિકા થાય છે ત્યારે તે ગર્ભ ધારણ કરી શકે છે. અમુક રૂતુમાં અમુક વનસ્પતિને અમુક ફળ આવે છે. અમુક કાળમાં વૃષ્ટિ થાય છે. રાત્રીમાં જ કેટલીક વનસ્પતિ વૃદ્ધિ પામે છે. અને કનકડી કે જેને કેટલાક વાનર નાળીયેરી કહે છે તે દીવસમાં વૃદ્ધિ પામે છે. રાત્રીના સમયમાં અમુક કાર્ય સિદ્ધ થાય છે. કેટલાંક કાર્ય દીવસમાં સિદ્ધ થાય છે. ચેાથા આરામાં છત્ર સપૂર્ણ મુક્ત થાય છે ચાવીસ તીર્થંકર
For Private And Personal Use Only