________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ાંતિઃ
दान विघन वारी सहु जनने, अभय दान पद दाता, लाभ विघन जग विघन निवारक, परम लाभ रसमाताहो मल्लि. ८ वीर्य विघ्न पंडित वीर्यहणी, पूरण पदवी योगी
भोगोपभोग दोय विघन निवारी, पूरण भोग सुभोगीहो. मल्लि ९
For Private And Personal Use Only
•
ભાવાર્થ——હે ભગવન તમેાએ દાનાંતરાય કર્મ નિવાર્યું તેથી અનંત દાન ગુણ પામ્યા. આપના અનંતદાન ગુણની સ્તુતિથી, ધ્યાનથી જગતના જવા પણુ અનંત દાનના ભેગી થાય છે, દાનગુણથી જગત્ જીવાને અભયદાન પદ્મ દેનારા થયા. તેમ લાલાંતરાય કર્મ નિવારી અનત લાભરસમાં મગ્ન થયા. પડિત વીર્ય. વડે વીર્યાંતરાય કર્મ ઇંન્રી અનંત વીર્યથી પૂર્ણ સ્વરૂપના ભાગી થયા. ભાગાંતરાય અને ઉપભાગાંતરાય કર્મ હણી અનંત નિજગુણ લેગ અને ન'ત નિજગુણના ઉપભાગી થયા. આપના સર્વ સદ્ગુણા પ્રગટપણે થયા. હૈ પ્રભુ આપના જેવા મારામાં ગુણા છે તે પની સ્તુતિ તથા ધ્યાનથી શુદ્ધોપયેાગે પ્રગટાવા પ્રયત્ન કરૂ છું અષ્ટાદશ દોષ રહિન પ્રભુ થયા તે જણાવે છે. ए अढार दूषण वर्जिततनुं, मुनिजन वृन्दे गाया. अविरतिरूपक दोप निरूपण, निर्वृषण मन भाया हो. मल्लि. १० इणविध परखी मन विश्रामी, जिनवर गुण जे गावे; दीनबंधुनी महिर नजरथी, आनन्दघनपद पावेहो. मल्लि. ११ એ અષ્ટાદશ દોષ જિત શ્રીમલ્લિનાથ ભગવાનના અસ ખ્યાત પ્રદેશરૂપ આત્મા છે. મુનિનાવ્રુન્દે શ્રીમલ્લિનાથ ભગવાને ગાયા છે. અવિરતિદિ દોષનું નિરૂપણ જાણવું, અષ્ટાદશ દોષ રહિત પ્રભુ મારા મનમાં રૂચ્યા છે. આત્મા તે પરમાત્મારૂપ થાય છે. પણ જયાં સુધી અષ્ટાદશ દોષ વર્તે છે ત્યાં સુધી ભવ ભ્રમણ મટતું નથી. માટે નિર્દોષી એવા પ્રભુનું અવલખન કરવું તે જ સારમાં સાર છે. પરમાત્માનું સ્વરૂપ શુદ્ધ પરખીને જે મનમાં પ્રભુનુ' સ્વરૂપ ધ્યાવે છે. પ્રભુના ગુણગાવે છે તે દીનખધુ શ્રી
૧૫
.