________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શ્રી પરમાત્મા તિ: દુખ પામે છે. હે ભવ્ય ! મહા પુણ્યગે મનુષ્યને જન્મ મળે છે. તેમાં પણ આર્યદેશ, ધર્મપ્રાપ્તિ ચગ્ય ઉત્તમકુળ, પંચેન્દ્રિય પરિપૂર્ણપણે પામવું દુર્લભ છે. શ્રી જિનેશ્વરવાણુનું શ્રવણ કરવું. મહાદુર્લભ છે. અને તેની શ્રદ્ધા થવી મહા દુર્લભ છે. જૈનધર્મની શ્રદ્ધા થઈ તે પણ સદાચારરૂપ વિરતિ માર્ગમાં પ્રવેશ કરે મહા દુર્લભ છે. વિરતિપણું આદરી શકાય છે, કિંતુ તેમાં વીર્ય શકિત ફેરવવી એ મહા દુર્લભ છે, અહો એ કેક ઉ. ત્તરોત્તર સગુણ દુર્લભ છે. અન્તરદષ્ટિ થવી દુર્લભ છે. કેઈ લાવ્યજીવ જ્ઞાનદશા પામી અન્તરદષ્ટિથી આત્મસ્વરૂપમાં રમતા કરે છે. તેનાથી કર્મની પ્રકૃતિ દૂર નાસે છે, તે શ્રી મલિનાથની સ્તુતિદ્વારા જણાવે છે. શ્રી મલ્લિનાથે પિતાનું સ્વરૂપ કર્મના વિપાકને હટાવી પ્રાપ્ત કર્યું તેમ ભવ્ય જીવ પણ સ્વસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
१९ श्री मल्लिनाथ स्तवनम् . सेवक केम अवगणिये हो, मल्लिजिन. एह अब शोभा सारी; अवर जेहने आदर अति दीए, तेहने मूल निवारी हो. मल्लि. १ | ભાવાર્થ– અહે શ્રી મલ્લિજિન પરમેશ્વર તમે પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે, પરમાનંદ સમયે સમયે ભગવે છે પોતાના શુદ્ધ સ્વરૂપની શોભા સારી પામ્યા છે ત્યારે સેવકની કેમ અવગણના કરે છે. આપના સેવકને આપશ્રીના જેવી શેલા કેમ અર્પતા નથી. મારી અવજ્ઞા કરવી તે આપને એગ્ય નથી. આપશ્રીની અપૂર્વ શોભાનું મુખ્ય કારણ તે એ છે કે અન્યદેવે કે જે મેશ પામ્યા નથી તે પરભાવને અતિસત્કાર કરે છે. ત્યારે તમોએ પરણાવને મૂળમાંથી ક્ષય કર્યો છે. તેથી આપનું અપૂર્વ સદ્વર્તન ભાસે છે. હે પ્રભુ! બાહ્ય શોભાના કરતાં આપની અત્યંતર શેભા બહુ સારી છે. આપની અત્યંતર શેભાનું લક્ષજિહાથી પણ વર્ણન કરી શકાતું નથી. અજ્ઞજ તે આપના પરમાત્મ
For Private And Personal Use Only