________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૩eટે વિર્ભવે કર્યું. તે રીતે જે જીવ આત્મ ધર્મને સ્યાદ્વાદભાવે સમજી પ્રગટ કરવા ધારે છે તે પ્રગટ કરી શકે છે. અનંતગુણ પર્યાયની શુદ્ધિની પરિપૂર્ણતા કરવી તેજ પરમાત્મત્વ છે. અને તે થઈ શકે છે. હે ડાહ્યાભાઈ! મિથ્યાત્વ વિપાક નાશ પામવાથી આ પ્રમાણે સત્ય ધર્મ સ્વરૂપ સમજાય છે. તેના માટે નિમિત્તાને પણ આ દરી શકાય છે. ઉપાદાન અને નિમિત્તને વિવેક યથાગ્ય જે સમજે છે. તે આત્મધર્મની પરિપૂર્ણતા કરે છે. આત્માની શ. કિત આત્મ રમણતાના અભ્યાસથી ક્ષણે ક્ષણે ખીલે છે. સાય ધર્મને નિશ્ચય હદયમાં થાય છે. તે પુરૂષને બાહ્ય ધામધૂમનું ઘર્મધતીંગ ગમતું નથી. સૂફમજ્ઞાનદષ્ટિથયા બાદ આત્મધર્મને યથાર્થ ભાસ થાય છે. મનવાણીથી ભિન્ન આત્મસ્વરૂપ સમજી જે ભવ્યું તેને આદરે છે તે તેને પામી શકે છે. ષકરકની શુદ્ધિથી પરમધર્મનાથ આત્મા બને છે. વિદાકારકપ્રમાદદશા પરિહરી - નિગુરૂની આજ્ઞાનુસાર અપ્રમત્તભાવે શુધ્ધ પગમાં સ્થિર રહેવું.
હે ભવ્ય ! ડાહ્યાભાઈ આ પ્રમાણે મિથ્યાત્વ વિપાકને નાશ થાય ત્યારે સમ્ય ધર્મ સ્વરૂપ સમજાય છે. આ પ્રમાણે - કહી શ્રી સદ્દગુરૂ માન રહ્યા. ડાહ્યાભાઈ સભ્ય ધર્મ સમજી શ્રદ્ધા કરી વંદન કરી સ્વસ્થાનકે ગયા.
રત્નચંદ્ર નામના એક ભવ્ય ભક્ત શ્રી સદ્દગુરૂ પાસે આ વ્યા. વિધિપૂર્વક વંદન કરી શ્રી સદ્દગુરૂની આજ્ઞા લઈ પ્રશ્ન કર્યું કે હે ભગવન !! અષ્ટકર્મના વિપાકને જીતતાં શું થાય. અષ્ટકર્મના વિપાકો જીતવામાં કેની જરૂર છે. તે કૃપા કરી જણાવશે.
શ્રી સદ્દગુરૂ ભગવદ્ કહે છે કે હે ભવ્ય ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી અષ્ટકર્મના વિપાકને નાશ થાય છે. અનાદિકાળથી જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે, નરકનિગેદનાં અનંત દુઃખને ભેગવનાર આત્મા છે. અશુદ્ધ ૫રિણતિથી પિતાનું શુદ્ધ વરૂપ જાણ્યું નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ કરી નહીં. તેથી જીવ જન્મ જરા મૃત્યુનાં
For Private And Personal Use Only