________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૩ સ્વરૂપને ઓળખી શકતા નથી. અજ્ઞજીની સ્થ લબુદ્ધિ હોય છે. કેટલાક જીવે તે એવા મિથ્યાત્વગ્રહગ્રસિત હોય છે કે તે આપના પરમાત્મસ્વરૂપનો ગંધ માત્ર પણ લઈ શકતા નથી, કેટલાક તે મિથ્યાત્વના ઉદયે પરમાત્મસ્વરૂપની કઈ વાર્તા કરે છે તે કલેશ પામે છે. કેટલાક છે આપશ્રીના પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા ધારણ કરે છે પરંતુ કુગુરૂને સંગ થતાં શ્રદ્ધાથી ભ્રષ્ટ બને છે. અહીં શ્રી મલ્લિનાથ પરમાત્મા આપના આત્માને ધન્ય છે કે જે આત્માએ પિતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું. શ્રી ભગવાનના આ ગમથી જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી આનંદઘનજી મલ્લિનાથ ભગવાને જેવી રીતે પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું તે બતાવે છે ज्ञानस्वरुप अनादि तमारु, ते लीधुं तुमे ताणी; जुओ अज्ञान दशा रीसावी, जातां काण न आणी हो. म. ॥२॥
હે ભગવન્ ! તમારૂ જ્ઞાનસ્વરૂપ અનાદિ કાળથી જ્ઞાનાવરણીય કર્મના સર્ભાવે આચ્છાદિત હતું તે તમેએ પ્રગટ કર્યું. ત્યારે અનાદિ કાળથી લાગેલી અજ્ઞાનદશા રીસાણી, અને તે રીસાઈને ચાલી ગઈ તે પણ તમે એમ ન વિચાર્યું કે અહો આ અનાદિ કાળથી મારી સાથે હતી ને હવે કેમ છૂટી પડે છે. ભગવાનના આત્માને અજ્ઞાનદશા મુંઝાવતી હતી. જરા માત્ર પણ સુખ આપતી નહેતી. ઉલટું પરભાગે મહા દુઃખ થતું તેથી અજ્ઞાનદશા રીસાઈને ચાલી જાય તેમાં ભગવાન શા માટે જહામાત્ર પણ વિચાર કરે. “મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણય, મન પર્યવ જ્ઞાનાવરણીય, અને કેવવજ્ઞાનાવરણીય ” એ પંચ
આવરણને ક્ષય કરી પરિપૂર્ણ સર્વજ્ઞ થયા. निद्रा सुपन जागर उजागरता, तुरिय अवस्था आवी%B निद्रा सुपन दशा रीसाणी, जाणी न नाथ मनावी हो. माल्ले. ३
ભાવાર્થ–ભવ્ય માં તથા અભવ્ય જીવોમાં નિદ્રા તથા સ્પમદશા” છે. ભવ્ય જીવને ભવ્યત્વ પરિપાક ત્રદશમ ગુણસ્થાનકમાં થાય છે. તે સમયે “નિદ્રા તથા સ્વમદશા” ને
For Private And Personal Use Only